
આજના યુગમાં કોઈપણ ક્ષેત્રમાં કમ્પ્યુટરનો ઉપયોગ સામાન્ય બની ગયેલ છે. MS Office 2010 ના આ પુસ્તકમાં Word, Excel, PowerPoint, Access, Outlook જેવી ઉપયોગી એપ્લીકેશનનો સમાવેશ કરવામાં આવેલ છે. આ પુસ્તકમાં દરેક માહિતીને ખુબ જ રસપ્રદ રીતે ઉદાહરણો અને સ્ક્રીન ની મદદથી સરળ રીતે સમજાવાવમાં આવેલ છે. આ પુસ્તકમાં વિદ્યાર્થીઓને સમજવામાં મુશ્કેલ લગતા દરેક કમાન્ડ સરળ અને ઝડપથી સમઝાય તે માટે જરૂર જણાય ત્યાં સ્ક્રીન સાથે યોગ્ય સ્ટેપ પણ મુકવામાં આવેલ છે. MS Office ની આ બુકમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.જેમકે, - MS Word MS-Word Screen Quick Access Toolbar Different Tabs- Home, Insert, Page Layout, References, Mailings, Review, View - Ms Excel Use of Excel Excel Screen Use of Different Symbol Different Tabs- Home, Insert, Page Layouts, Formulas, Data, Review, View Pivot Table Sparkline Tool - MS Powerpoint Powerpoint Screen Different Tabs- Home, Insert, Design, Transitions, Animations, Slideshow, Review, View Slide Master Handout Master - MS Access Table Field Property Setting Understanding about Query Form Report Macro Importing Data Export data From Excel Database Record Merge with Word Letter - MS Outlook Configure Outlook Facilities of MS-Outlook File, Insert, Options Format Text Review, Calendar, Contacts, Tasks Outlook Social Connector ઉપર જણાવેલ મુદ્દાઓ ઉપરાંત પણ આ પુસ્તકમાં બીજા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. વિદ્યાર્થીવર્ગ, નોકરિયાતવર્ગ તેમજ કમ્પ્યૂટરના કોર્સિસ ચલાવતી સંસ્થા માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી છે.