ગુજરાત રાજય શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્રારા આયોજિત ધોરણ 6 થી 8 ઉચ્ચ પ્રાથમિક શિક્ષક માટે શિક્ષક યોગ્યતા કસોટી TET (Teacher Eligibility Test) ના ભાષાના શિક્ષકો માટે આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં પ્રથમ વિભાગ બધા માટે ફરજિયાત છે. જેમાં 75 ગુણના હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે. જેમાં બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો, ગુજરાતી અને અંગેજી ભાષા, સામાન્ય જ્ઞાન તેમજ રોજબરોજની ઘટનાઓનો સમાવેશ થાય છે. બીજા વિભાગમાં 75 ગુણના હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે. જેમાં ગુજરાતી, હિંદી , અંગ્રેજી અને સંસ્કૃત ભાષાના સાહિત્ય અને વ્યાકરણનો સમાવેશ થાય છે. આ પુસ્તક અંગેના આપના રચનાત્મક સૂચનો આવકાર્ય છે.
0 review for TET - Std 6 to 8 - Bhasha
You have to Login First for submit Review.