
Web World ની આ પુસ્તક 16 થી 25 વર્ષની દરેક વ્યક્તિઓને જરૂરી માહિતી પૂરી પાડવા માટે તૈયાર કરવામાં આવેલ છે. આ પુસ્તકમાં દરેક વિષય પર એક વેબસાઈટ ઉદાહરણ સ્વરૂપે સમજાવેલ છે તેમજ કેટલીક વેબસાઈટની યાદી પણ આપેલ છે. Web World ના આ પુસ્તકમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમ કે, - Astrolife - Beauty - Career Information - Chatting - Competitive Exam - Collage Detail - Dictionary - Download Movie - E-Books - E-Learning - E-Mail - Foreign Education - Job Portal - Legal Affairs - Online Community - Online Shopping - Search Engine - University Details - Upload and Download Video તે ઉપરાંત પણ ઘણા બીજા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ પુસ્તક વિધાર્થીઓ, ઈંટરનેટ શીખવા ઇચ્છનાર વ્યક્તિઓ, નોકરિયાત વર્ગ તેમજ કમ્યુટર ક્લાસ ચલાવનાર માટે ખુબ જ ઉપયોગી નીવડશે.