Description
ધોરણ-10 સુધી ભણેલ કમ્પ્યૂટર વિષયોમાં દરેક સોફ્ટવેરને સંપૂર્ણ રીતે આવરી લેવામાં આવેલ નથી, જે આ પુસ્તકમાં પૂર્ણ કરવામાં આવ્યા છે. Smart PRO માં Computer Fundamental, Windows xp, Word, Excel, PowerPoint, Access, Outlook, Internet,
C Language અને Directory જેવા વિષયોને આવરી લેવામાં આવેલ છે.
માહિતીનો સંગ્રહ કેવી રીતે કરવો, Presentation કેવી રીતે બનાવવું, C Language માં પ્રોગ્રામીંગ કેવી રીતે કરવું, Chart કેવી રીતે બનાવવો વગેરે દરેક માહિતી વિશેની જાણકારી આ પુસ્તકમાં આવરી લેવામાં આવેલ છે.
ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ આ પુસ્તકમાં કમ્પ્યૂટર ક્ષેત્રે જરૃરી એવા નીચેના મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Computer
Fundamental
Windows XP
Word
Excel
Power Point
Access
Outlook
Internet
Web Directory
C Language
વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ તેમજ કમ્પ્યૂટરના કોર્સિસ ચલાવતી સંસ્થા માટે પણ આ પુસ્તક ઉપયોગી છે.
Reviews
There are no reviews yet.