સામાન્ય રીતે ઓર્ડર્સ www.Computerworld.ind.in ના સ્ટોક અને પ્રાપ્તિના આધારે 2 થી 4 કામકાજના દિવસોની અંદર મોકલવામાં આવે છે. ઘણીવાર કેટલાક કિસ્સાઓમાં આપેલ સમય કરતા 5 થી 7 દિવસ સુધીનો સમય લાગી શકે છે. મોટા ભાગના કિસ્સાઓમાં, તમારા ઑર્ડરના તમામ પુસ્તકો એકસાથે અથવા એકથી વધુ માલસામાનમાં મોકલવામાં આવશે.

 • ગુજરાતમાં (એક પુસ્તકનો) શિપિંગ ચાર્જ રૂ. 40.00 છે.
 • મુંબઈ-મહારાષ્ટ્રમાં (એક પુસ્તકનો) શિપિંગ ચાર્જ રૂ. 75.00 છે.
 • ભારતના અન્ય તમામ રાજ્યોમાં (એક પુસ્તકનો) શિપિંગ ચાર્જ રૂ. 100.00 છે.

ઝડપી કુરિયર સર્વિસ :

 •  ભારતમાં તમામ પ્રી-પેઈડ ઓર્ડરનાં (ડેબિટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, કેશ કાર્ડ, નેટ બેન્કિંગ, ચેક) પુસ્તકો કુરિયર સર્વિસ મારફત મોકલવામાં આવે છે, પુસ્તકો મોકલાયાં બાદ, ડિલીવરી માટેનો અંદાજીત સમય ગુજરાતમાં 4 થી 5 દિવસ, મુંબઈ-મહારાષ્ટ્રમાં 5 થી 7 દિવસ, અને અન્ય રાજ્યોમાં 10 થી 12 દિવસ છે. (જાહેર રજાના દિવસો સિવાય) ઘણીવાર કેટલાક કિસ્સાઓમાં આપેલ સમય કરતા વધુ સમય લાગી શકે..
 • ભારતભરમાં અંદાજે 1600થી વધુ સ્થળો પર કુરિયર-સેવા ઉપલબ્ધ છે.
 • ખાસ નોંધ : પ્રી-પેઈડ ઓર્ડર હોવા છતાં ગ્રાહકનાં સરનામા પર કુરિયર-સેવા ઉપલબ્ધ ના હોય કે www.Computerworld.ind.in ના કુરિયર પાર્ટનર ત્યાં ડિલીવરી નહીં આપતા હોય, તો તેવા ઓર્ડર્સના પુસ્તકો રજીસ્ટર્ડ પોસ્ટલ સર્વિસ મારફત મોકલવામાં આવશે.

ઓનલાઈન ટ્રેકિંગ :

 • તમામ ઓર્ડરનું ઓનલાઈન ટ્રેકિંગ શક્ય છે. અલબત્ત, હાલમાં વેબસાઈટ પર ટ્રેકિંગની સુવિધા નથી. ગ્રાહકને આ વિગતની જરૂર હોય તો www.Computerworld.ind.in નો સંપર્ક કરવાથી મળી શકશે.

ઓર્ડર કેન્સલ / રિપ્લેસમેન્ટ :

 • ઓર્ડર આપ્યા પછી કોઈપણ સંજોગોમાં ઓર્ડર રદ્દ થશે નહિ, પણ જે તે ઓર્ડર માટે રિપ્લેસમેન્ટ ની સુવિધા www.Computerworld.ind.in ઉપલબ્ધ કરાવી શકશે.
 •  www.Computerworld.ind.in દ્વારા મોકલાવેલ પુસ્તક / પુસ્તકોમાં કોઈપણ જાતની ખરાબી હોય જેવી કે પુસ્તક ફાટેલું હોય, પાનાઓ કોરા હોય, પાનાઓના નંબર આડા અવળા હોય કે પુસ્તક ભીનું હોય ફક્ત આ સંજોગોમાં જ www.Computerworld.ind.in આપેલ ઓર્ડર માટે રિપ્લેસમેન્ટ ની સુવિધા ઉપલબ્ધ કરાવી શકશે.
 • એના માટે વપરાશકર્તાએ પુસ્તક મળ્યાના 1 દિવસની અંદર પોતાના એકાઉન્ટમાંથી રિપ્લેસમેન્ટ માટેની વિનંતી www.Computerworld.ind.in ને કરવાની રહેશે.અને સ્વ ખર્ચે www.Computerworld.ind.in ની ઓફિસે 43, પાંચમો માળ, સાનિધ્ય કોમ્પ્લેક્સ, સન્યાસ આશ્રમ ની સામે, આશ્રમ રોડ, અમદાવાદ – 380009 ખાતે પરત મોકલવાની રહેશે.
 • www.Computerworld.ind.in પુસ્તક / કો પરત મળતા આપેલ ધારા ધોરણ મુજબ ચકાસણી કરશે અને ખરાબી વાજબી જણાતા વપરાશકર્તાને તે જ પુસ્તક / કો ફરીથી વપરાશકર્તાને આપેલ સમયગાળા દરમ્યાન મોકલવામાં આવશે.
 • જો ઑર્ડર આપેલ પુસ્તક અમારા સ્રોતો દ્વારા અથવા અન્ય કોઈ કારણસર ઉપલબ્ધ ન હોય તો અમે ઓર્ડર રદ કરી શકીએ છીએ.

Refund:

 • જો www.Computerworld.ind.in તમારા ઓર્ડરની કોઈ પણ પુસ્તક (ઓ) આપવા અસમર્થ હોઈએ તો www.Computerworld.ind.in ગ્રાહક દ્વારા પહેલાથી ચુકવણી કરેલ,સંબંધિત સંપૂર્ણ રકમ (શિપિંગ ચાર્જિસ સાથે) પરત કરીશું.
 • www.Computerworld.ind.in રિફંડ માટે નીચેનામાંથી કોઈ પણ સાધનનો ઉપયોગ કરીશું:
 • રકમ તમારા બેન્ક અથવા ક્રેડિટ કાર્ડ / ડેબિટ કાર્ડ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે અથવા www.Computerworld.ind.in તમને બેન્ક ચેક મોકલી શકીએ છીએ.

For Bulk Order & Special Discount
Please call on +91 97240 11150, +91 97250 22917
OR e-Mail : [email protected]