Description
હાલમાં કમ્પ્યુટર સુરક્ષા નો વિષય ખુબ જ ચર્ચામાં છે. માર્કેટમાં કમ્પુટર સુરક્ષા માટેની ઘણી બુક્સ ઉપલબ્ધ છે.પરુંતુ આ પુસ્તક દ્વારા વાચકો માટે વિવિધ hacking and penetration testing technique દ્વારા સ્ટ્રોંગ virtual background ક્રિએટ કરવામાં આવેલ છે. આ પુસ્તક ને થીઅરી કોનસેપ્ટ પર તૈયાર કરવામાં આવેલ છે પરંતુ તેમાં મોટા ભાગની ટેકનીક પ્રેકટીકલી સમજવામાં આવેલ છે. આ પુસ્તકમાં દરેક હેકિંગ ટેકનીક ના countermeasures વિસ્તૃત પૂર્વક સમજવામાં આવેલ છે. આમાં દર્શાવેલ ટેકનીક દ્વારા વાચક હેકિંગની હિડન દુનિયાથી પરિચિત થશે અને તે penetration testing method માં નિષ્ણાત બની શકશે. હેકર દ્વારા ઉપયોગમાં લેવાતી લગભગ બધી મેથડ નો આમાં સમાવેશ કરવામાં આવેલ છે. VMware નો ઉપયોગ કરી યુઝર બધી ટેકનીક નો ઉપયોગ કરી શકે છે. અને સુરક્ષા ને લગતા મુદ્દાનું નિવારણ લાવી શકે છે. જો તમે તમારી વેબ એપ્લીકેશન સુરક્ષિત કરવા માંગતા હોવ તો તમે પ્રથમ એ સમજવું જરૂરી છે કે કેવી રીતે હેકર તેને હેક કરી શકે. તે માટે આ પુસ્તક તમને ઉપયોગી નીવડી શકશે. આ પુસ્તકને user friendly બનાવવામાં આવેલ છે. Hacker’s Eye માં આ મુદ્દાનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમ કે,
- Introduction of Hacking and Penetration Testing
- Ethical Hacking and Penetration Testing
- LAB Preparation
- Preparing Attacking System
- Studying the Target
- Evaluate System Holes
- Social Engineering and Support
- Launching Spoofing Attack
- Encryption
- Brute Forcing Attack
- Maintain or Destroying System
આ પુસ્તક students, Web Developer, Teachers, Forensic Investigators, Business People, Computer Enthusiastic, System Administrator, IT Professional માટે ઉપયોગી બની રહેશે.
Reviews
There are no reviews yet.