Description
A Complete Guide
કમ્પ્યૂટરની શોધ થઈ તે સમયથી અત્યાર સુધી programming ની પધ્ધતિમાં જરૃર પ્રમાણે ફેરફાર થયા છે. Object Oriented Programming એ programming માટેનો મુખ્ય હેતુ છે. હાલમાં કમ્પ્યૂટરમાં ઘણા બધા softwares તેમજ વેબસાઈટ કાર્યરત છે. પરંતુ તેને develop કરવા માટે જુદી-જુદી programming ભાષાની જરૃર પડે છે.
C++ એ Object Oriented Programming language છે. જેનો ઉપયોગ સરળ અને reliable program ને maintain કરવાનો છે. આ પુસ્તકમાં C++ ના બધા જ સિધ્ધાંતો, structures, syntax, objects, functions, operators ને કેવી રીતે ઉપયોગમાં લેવા તેને program અને output સાથે સરળ syntax સાથે સમજાવેલ છે. આ ઉપરાંત Datatypes, tokens, statements વગેરેને step by step તેના rules અને ઉપયોગિતા તથા ઉદાહરણ સાથે સમજાવેલ છે.
આ પુસ્તકમાં નીચે પ્રમાણેના મુખ્ય topics ને સમાવેલ છે.
- Basic of C++
- Decision statements and Loops
- Constructor, Destructore
- Operator Overlaoding
- Inheritance
- File Input/Output
આ પુસ્તક પ્રોગ્રામિંગ ભાષામાં રસ ધરાવનાર તથા અન્ય પ્રોગ્રામિંગ ભાષા જાણનાર વ્યક્તિ માટે ખૂબ જ ઉપયોગી છે. તે ઉપરાંત BCA, BE, MCA, PGDCA કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ પુસ્તક ઉપયોગી છે.
Reviews
There are no reviews yet.