Adobe Flash CS3 Professional

125.00

Author : Anuja Shah, Computer World Research Department
Publisher : Computer World
Language : ગુજરાતી
ISBN No : 9789380010052
Book Code : CG015
Pages : 112

Description

Description

The art of design and animation

Flash દ્વારા કોઈપણ design દોરવી, Animation કરવું, Sound effect આપવી કે Art work કરવું ખૂબ જ સરળ છે. Website, Cartoon Movie, Advertise વગેરે બનાવવા પણ Flash નો ઉપયોગ થાય છે.  તેના દ્વારા Web Animation સરળતાથી  બનાવી શકાય છે.
Web Animation માટે પ્રચલિત એવા Flash Software નું આ પુસ્તક “Adobe Flash CS3” ને વાંચક વર્ગને ધ્યાનમાં રાખીને ગુજરાતીમાં તૈયાર કર્યું છે. જેથી કરીને કોઈપણ વ્યક્તિ આ વિષય સરળતાથી સમજી અને શીખી શકે. આ પુસ્તકમાં વિષયને લગતા તમામ મુદ્દાને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જે આ પ્રમાણે છે

Introduction of Flash & It’s Screen
Tools Panel
Selection, Subselection, Free Transform & Lasso Tools
Pen & Text Tools
Line, Rectangel & Pencil Tools
Brush, Ink Bottle, Paint Bucket & Eyedropper Tools
Eraser & Stroke Color Tools
Hand & Zoom Tools
Different Menus & Options

–     File, Edit & View Menu

–     Insert, Modify & Text Menu

–     Commands, Control & Debug Menu

–     Window & Help Menu

Working with Mask
Working with Sound

Adobe Flash CS3 દ્વારા કોઈપણ પ્રકારનું ગ્રાફિક્સ બનાવી તેમાં animation તેમજ sound અને video ઉમેરી શકાય છે. શરૃઆતના ડિઝાઈનર, ડિઝાઈનીંગની જાણકારી ધરાવનાર, વિદ્યાર્થીવર્ગ, નોકરિયાતવર્ગ તેમજ કમ્પ્યૂટરના કોર્સિસ ચલાવતી સંસ્થા માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી છે.

Reviews (0)

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Bulk Order
Name
Email
Phone
Enquiry
About Author

અનુજા શાહ (P.G.D.C.A.)

તેઓએ સૌપ્રથમ વર્ષ 2011 માં “MS-Office 2010” પુસ્તક લખેલ હતું. તેઓએ આ પુસ્તકમાં રહેલ દરેક મુદ્દાઓને સરળ અને રસપ્રદ ભાષામાં સ્ક્રીન સાથે સમજાવેલ છે. ત્યારપછી તેમણે DTP, Photoshop, Corel X5, CS6, Computer Expert, Facebook, Network  Assistant, English Specking, CCC વગેરે પુસ્તકો લખેલા છે.
આ ઉપરાંત તેઓ “Tech n Teach” મેગેઝિનના પણ લેખન કાર્ય સાથે સંકળાયેલ છે, જેને વાચકો તરફથી સારો પ્રતિસાદ મળેલ છે.