Description
Multimedia ના પુસ્તક માં કોરલ ડ્રો , ફોટોશોપ, ફ્લેશ, indesign, illustrator, HTML 5, CSS 3, Dreamviewer, Sound Forge જેવા મુદ્દા ને આવરી લેવામાં આવ્યા છે. કોરલ ડ્રો તથા ફોટોશોપ દ્વારા ડીઝાઈનિંગ કરવું સરળ બને છે. તથા ઈફેક્ટ આપવી પણ સરળ છે. ફ્લેશ ડીઝાઇન દોરવા , એનીમેશન આપવા, તથા આર્ટ વર્ક કરવું સરળ બનાવે છે. Dream viewer વેબસાઈટ ડીઝાઈનિંગ માટે ઉપયોગી છે. HTML 5 તથા CSS3 ની મદદ થી વેબસાઈટ ક્રિએશન સરળતાથી કરી શકાય છે. Sound Forge એનિમેશન માં sound insert કરવા માટે ઉપયોગી છે.
Multimedia તથા વેબ ટેકનોલોજીને લગતા લગભગ તમામ મુદ્દા ને આ પુસ્તક માં આવરી લેવામાં આવેલ છે. આ પુસ્તક વાચક વર્ગ ને ધ્યાનમાં રાખી ને ગુજરાતી માં તૈયાર કર્યું છે. જેથી કરીને કોઈપણ વ્યક્તિ આ વિષય સલાતાથી સમજી અને શીખી શકે.
શરૂઆતના વેબ ડીઝાઇનર, ડીઝાઇનીંગ ની જાણકારી ધરાવનાર, વિદ્યાર્થી વર્ગ , નોકરિયાત વર્ગ, તેમજ કમ્પુટરના કોર્ષ ચલાવતી સંસ્થા માટે આ પુસ્તક ખુબ જ ઉપયોગી છે.
Reviews
There are no reviews yet.