તેઓ 21 વર્ષથી લેખન કાર્ય સાથે સંકળાયેલ છે. તેમણે 19998 માં સૌપ્રથમ કમ્પ્યૂટર વર્લ્ડ પ્રકાશન માટે “Tally 4.5” પુસ્તક લખ્યું હતું. તે Tally (એકાઉન્ટિંગ સોફટવેર) માટે ગુજરાતી ભાષામાં લખાયેલ પ્રથમ પુસ્તક હતું. ત્યારપછી તેમણે 1999 માં “MS-Office 97” પુસ્તક લખ્યું હતું. આ બંને પુસ્તકોની સફળતાથી પ્રેરાઇને પછી કમ્પ્યૂટર વર્લ્ડ પ્રકાશને ઘણાબધા પુસ્તકો પ્રકાશિત કર્યા હતાં.
C – Examples with Questions – Answers
₹150.00
Author : Kalpesh Patel
Publisher : Computer World Publication
Language : English
ISBN No : 9788190687645
Book Code : CG031
Pages : 296

Ravindrakumar S Parmar
Description
Computer Programming ક્ષેત્રે થતા અવનવા સંશોધનને પરિણામે ઘણી બધી programming language ઉપલબ્ધ છે. જેમાં C language પ્રચલિત છે. Programming શીખવાની શરૃઆત મોટે ભાગે C language દ્વારા જ થતી હોય છે. આથી જ સ્કૂલ, કોલેજ અને યુનિવર્સીટી કક્ષાએ ચાલતા વિવિધ અભ્યાસક્રમોમાં પણ તેને programming language તરીકે સમાવવામાં આવી છે. Programming શીખવું હોય તો તેના માટે જુદા જુદા programmes ની પ્રેક્ટિસ કરવી જરૃરી છે. તે ઉપરાંત prgramming language ના દરેક ખ્યાલ (Concept) થી પણ માહિતગાર થવું પડે.
ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જ “C Examples with Questions – Answers” નું આ પુસ્તક પ્રસ્તુત કરવામાં આવ્યું છે. જેમાં C – language ના તમામ મુદ્દાને લગતા જુદા જુદા 110 example programmes અને 115 Questions – Answers આપવામાં આવ્યા છે.
આ પુસ્તકમાં નીચે પ્રમાણેના મુખ્ય topics ને સમાવેલ છે ઃ
- Basic of C
- Decision Statements and Loops
- Array
- User define function
- Structure & Union
- File Input/Output
- Pointers
આ પુસ્તક શાળા, કોલેજો કે અન્ય સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, તેમજ C Programming ના જાણકાર કે શીખવા ઈચ્છતા દરેક વ્યક્તિ માટે ઉપયોગી સાબિત થશે.
Only logged in customers who have purchased this product may leave a review.
તેઓ 21 વર્ષથી લેખન કાર્ય સાથે સંકળાયેલ છે. તેમણે 19998 માં સૌપ્રથમ કમ્પ્યૂટર વર્લ્ડ પ્રકાશન માટે “Tally 4.5” પુસ્તક લખ્યું હતું. તે Tally (એકાઉન્ટિંગ સોફટવેર) માટે ગુજરાતી ભાષામાં લખાયેલ પ્રથમ પુસ્તક હતું. ત્યારપછી તેમણે 1999 માં “MS-Office 97” પુસ્તક લખ્યું હતું. આ બંને પુસ્તકોની સફળતાથી પ્રેરાઇને પછી કમ્પ્યૂટર વર્લ્ડ પ્રકાશને ઘણાબધા પુસ્તકો પ્રકાશિત કર્યા હતાં.Ravindrakumar S Parmar
Reviews
There are no reviews yet.