Description
આજના ટેક્નોલોજીના યુગમાં કમ્પ્યૂટર સાયન્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રોએ ખૂબ જ પ્રગતિ કરી છે. લગભગ દરેક ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થવા લાગ્યો છે. દિન-પ્રતિદિન આ ક્ષેત્રે રોજગારીની તકો વધી રહી છે. આથી જ આ ક્ષેત્રોના અભ્યાસક્રમની ડિગ્રી કક્ષાએ માંગ વધી રહી છે.
કમ્પ્યૂટર સાયન્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રે Programming ને લગતા વિષયો પણ ભણાવવામાં આવે છે. જેમાં C, C++, Java વગેરેનો સમાવેશ થાય છે. તેમાં C++ એ પ્રચલિત OOPs (Object Oriented Programming) language છે. તેમાં કોઈ પણ programme કેવી રીતે બનાવવો તે ધ્યાનમાં રાખીને આ પુસ્તક તૈયાર કર્યું છે.
C++ Examples માં 190 થી વધારે પ્રોગ્રામ, 150 થી વધારે સવાલ-જવાબ તેમજ 180 થી વધારે ટૂંકમાં પ્રશ્નો આપેલા છે.
દરેક પ્રોગ્રામને આઉટપુટ સાથે, તેમજ દરેક પ્રશ્નોને સરળતાથી સમજી શકાય તે પ્રમાણે દર્શાવેલ છે.
C++ Examples નો ઉપયોગ B.C.A., M.C.A., P.G.D.C.A., IGNOU, DOEACC તેમજ B.E. ના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો કરી શકે છે. આ ઉપરાંત કમ્પ્યૂટરના કોર્સિસ ચલાવતી સંસ્થા તેમજ programming ક્ષેત્રે રસ ધરાવતા દરેક વ્યક્તિ માટે પણ આ પુસ્તક ઉપયોગી છે.
Reviews
There are no reviews yet.