Description
આજે માર્કેટમાં પ્રકાશન, જાહેરાત, ડિઝાઇનીંગ વગેરે ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોજગારી અને વ્યવસાયની તકો ઉપલબ્ધ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને D.T.P. નું આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.
ડેસ્ક ટોપ પબ્લિસીંગમાં ફોટોશોપ, પેજમેકર અને કોરલ ડ્રો જેવા સોફ્ટવેરનો સમાવેશ કરવામાં આવેલ છે.
પેજમેકરનો ઉપયોગ સારું પેજ layout બનાવવામાં માટે થાય છે. Business, education તેમજ ઓફિસમાં કાર્ય કરવા માટે પણ પેજમેકર ઉપયોગી છે. આ ઉપરાંત પેજમેકર દ્વારા બ્રોશર, વિઝીટીંગ કાર્ડ વગેરે બનાવી શકાય છે.
કોરલ ડ્રો દ્વારા અલગ અલગ પ્રકારના લોગો તેમજ ગ્રાફિક્સ બનાવી શકાય છે. આ ઉપરાંત એડવર્ટાઇઝીંગ, શેર માર્કેટ, પ્રિન્ટીંગ વગેરે ક્ષેત્રોમાં પણ કોરલ ડ્રોનો ઉપયોગ થાય છે.
ફોટોશોપમાં ડિઝાઇનીંગ પ્રોજેક્ટ મલ્ટીકલ પેજમાં બનાવી શકાય છે. તેમજ જુદી જુદી ઇફેક્ટવાળા ડ્રોઇંગ્સ, ફોટો આલ્બમ પણ બનાવી શકાય.
આ પુસ્તકમાં નીચે પ્રમાણેના વિષયો આવરી લેવામાં આવ્યા છે ઃ
- Pagemaker 7.0
– Introduction of Pagemaker 7.0
– Toolbox
– Menus & Different Options
– Project Concept
- CorelDraw X3
– Introduction & Installation of CorelDraw X3
– ToolBox
– Menus & Different Options
– Practical Project
- Photoshop CS3
– Introduction
– Vector & Bitmap Image
– ToolBox
– Menus & Different Options
– Shortcut Keys
– Printing & Customization
– Exercises
– Practical Project
વિદ્યાર્થીઓ, નોકરિયાતવર્ગ, ડિઝાઈનીંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છનાર વ્યક્તિઓ માટે ડી.ટી.પી. એ ખૂબ જ ઉપયોગી પુસ્તક છે.
Reviews
There are no reviews yet.