Description
આ પુસ્તકમાં Advance Excel Formula તેમજ Excel ના ઉપયોગી Functionનો સમાવેશ કરવામાં આવેલ છે અને દરેક examples ને screenshotસ સાથે સરળ ગુજરાતી ભાષામાં સમજાવેલ છે. તે ઉપરાંત Pivot Table and Macros નો પણ આ પુસ્તકમાં સમાવેશ કરેલ છે.પુસ્તકમાં projects અને exercise આપવામાં આવેલ છે. આ પુસ્તક વિદ્યાર્થી અને કંપનીમાં કાર્ય કરતાં કર્મચારીઓ માટે ખુબ જ ઉપયોગી છે.
આ પુસ્તકમાં વિષયને લગતા તમામ મુદ્દાને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જે આ પ્રમાણે છે:
- Text Function
- Logical Function
- Statistical Function
- Engineering Function
- One-Way Data Table
- Unique Value
- Compatibility Function
- Lookup & Reference Function
તે ઉપરાંત પ્રોજેક્ટ નો પણ સમાવેશ થયેલ છે જે આ મુજબ છે.
- Monthly Salary Slip
- Dynamic Dropdown List
- Generating Cumulative
- Interest Calculation
- Making Instalment Details Table
- Employee Salary Increment Chart
- Calculating a Running Balance
- Using Validation with Dropdown List
ઉપર જણાવેલ function તેમજ project સિવાય પણ વધુ function તેમજ project નો પુસ્તકમાં સમાવેશ કરવામાં આવેલ છે.
Reviews
There are no reviews yet.