Description
આજે દરેક ક્ષેત્રમાં ઈંટરનેટનો ઉપયોગ કરવામાં આવે છે. ઈંટરનેટના આ પુસ્તકમાં તેના ઈતિહાસ થી લઇ તેનો વર્તમાનમાં ઉપયોગ, તેનો ઉપયોગ કરતી વખતે રાખવામાં આવતી સાવચેતીનો વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવેલ છે. આ પુસ્તકમાં દરેક માહિતીને ઉદાહરણ દ્વારા સરળતાથી સમજાવેલ છે. આ પુસ્તકમાં ઈંટરનેટને લગતા મોટા ભાગના મુદ્દાઓ ને સમજવામાં આવેલ છે. જેમ કે,
- Story of Internet
- How to access Internet?
- Advantages & Disadvantages of Internet
- Internet Security
- URL
- Browser
- Chatting
- Search Engine
- Managing Favorite Websites
- Web World
આ પુસ્તક વિદ્યાર્થીવર્ગ, નોકારીયાતવર્ગ તેમજ ઈંટરનેટ વિશે માહિતી મેળવવા ઈચ્છતા દરેક વ્યક્તિ માટે ઉપયોગી થશે.
Reviews
There are no reviews yet.