Let’s Learn English
₹249.00
Author : Kalpesh Patel, Anuja Shah, Computer World Research Department
Publisher : Computer World Publication
Language : ગુજરાતી
ISBN No : 9789380010793
Book Code : CG064
Pages : 308
Description
English language દુનિયામાં ખુબ જ પ્રચલિત છે.અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ દુનિયામાં કોઈપણ બિઝનેસમાં કામ લાગે છે.Let’s Learn English ના આ પુસ્તક દ્વારા તમે અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવી શકશો. આ પુસ્તક છ modules માં વેહેચાવામાં આવેલ છે. આ પુસ્તકમાં English Vocabulary, Pronunciation, Conversation Topics વગેરે જેવા ટોપિક્સ નો સમાવેશ કરવામાં આવેલ છે. દરેક મોડ્યુલમાં પ્રેકટીસ માટે એક્સસાઈઝ આપવામાં આવેલ છે.
આ પુસ્તકમાં નીચેના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. જેમ કે,
- English Alphabets
- Pronunciation Of English Vowels and Consonants
- Sentences used while started Learning English
- Present Tense
- Past Tense
- Future Tense
- Helping Verbs
- Sentences of Order and Request
- Using of This – That, These – Those, How Many, How Much
- Silent Letters
- Use of What, Who, How, Which, When, Where, Why
- Negative Sentences & Interrogative cum Negative Sentences
- Using Articles, Pronouns
- Using Prepositions
- Co-relative
- Active Voice – Passive Voice
- Transformation of Sentences
- Direct – Indirect Speech
- General Awareness
- Conversation
- Letter Writing
ઉપર જણાવેલ મુદ્દા ઉપરાંત પણ બીજા ઘણા મુદ્દાનો સમાવેશ કરવામાં આવેલ છે. તે ઉપરાંત gujaratilexicon.com, dictionary.com, translate.google.com જેવી વેબસાઈટ વિશેની માહિતી પણ આપવામાં આવેલ છે જે તમને અંગ્રેજી માંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવામાં મદદરૂપ બને છે. અંગ્રેજી પર પ્રભુત્વ મેળવવા ઈચ્છતા વ્યક્તિઓ તથા વિદેશમાં વ્યાપાર વિકસાવવા ઈચ્છતા વ્યક્તિઓ માટે આ પુસ્તક ઉપયોગી બની રહેશે.
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.