Description
કમ્પ્યૂટર શીખવાની શરૃઆત MS-Office દ્વારા કરવામાં આવે છે. આથી કમ્પ્યૂટરનું પાયાનું જ્ઞાાન લોકો સુધી પૂરું પાડવા માટે Microsoft Office 2003 નું આ પુસ્તક રજુ કરવામાં આવ્યું છે.
Microsoft Office 2003 માં Computer Fundamental, Window XP, MS-Word-2003, MS-Excel-2003, MS-PowerPoint-2003 અને Internet ની માહિતી દર્શાવવામાં આવેલ છે.
Computer Fundamental માં કમ્પ્યૂટરના કાર્યો, કમ્પ્યૂટરના વિવિધ ભાગો અને તેની કાર્યપદ્ધતિ વિશે સમજાવવામાં આવેલ છે.
Windows XP માં નવા ઉમેરેલ પ્રોગ્રામ તેમજ કમ્પ્યૂટરના વિવિધ ભાગોને કેવી રીતે control કરવા વગેરેે માહિતી વિસ્તારપૂર્વક સમજાવેલ છે.
MS Word 2003 દ્વારા નવું document બનાવી, માહિતીનો સંગ્રહ કરી શકાય છે.
MS Excel 2003 દ્વારા માહિતીને chart સ્વરૃપે રજૂ કરી શકાય છે. તેમજ Marksheet, Payroll વગેરે તૈયાર કરી શકાય છે.
Ms Powerpoint 2003 દ્વારા animated presentation તૈયાર કરી શકાય છે.
Ms Access 2003 દ્વારા database બનાવી તેને table, report વગેરે સ્વરૃપે દર્શાવી શકાય છે.
MS Outlook 2003 દ્વારા કાર્યની યાદી બનાવી શકાય, નવા contacts ઉમેરી શકાય તેમજ ઉમેરેલ contacts ને જોઈ શકાય છે અને e-mail account ને configure કરી શકાય છે.
Microsoft Office 2003 નું આ પુસ્તક વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ, કમ્પ્યૂટર કોર્સિસ ચલાવતી સંસ્થાઓ વગેરે માટે ખૂબ જ ઉપયોગી છે.
Reviews
There are no reviews yet.