Description
આજના યુગમાં સોફ્ટવેરનો ઉપયોગ આપણે જાણતા હોઈએ છીએ પરુંતુ એવું બની શકે કે તેના દરેક કમાન્ડના ચોક્કસ ઉપયોગથી અજાણ હોઈએ. Office 2007 project ના આ પુસ્તકમાં વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ અને એક્સેસના અલગ-અલગ પ્રોજેક્ટનો સમાવેશ કરેલ છે. જેમકે વર્ડમાં School News Letter ના બનાવેલ પ્રોજેક્ટમાં શાળાની અલગ-અલગ ફેસીલીટી, પ્રિન્સિપાલ ન્યૂઝ, ફોટો ગેલરી વગેરેને અલગ-અલગ ઓપ્શન દ્વારા સમજાવેલ છે. તે ઉપરાંત વર્ડમાં Birthday Party Invitation, Diwali Greeting, Essay on Music Arts of India, Marketing Survey Form, Parent Bulletin, Resume, Tree Fold Brochure વગેરે જેવા પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવેલ છે.
એક્સેલમાં Currency Rate Calculator ના બનાવેલ પ્રોજેક્ટમાં એક દેશની કરન્સીને બીજા દેશની કરન્સી માં યુઝર દ્વારા એન્ટર કરેલ કીમત પ્રમાણે જોઈ શકાય છે. એક્સેલમાં તે ઉપરાંત Employee Time Card, Student Mark sheet, Balance Sheet, Time Line Chart, Monthly Expense Report, Book Sell Chart વગેરે જેવા પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવેલ છે.
પાવર પોઇન્ટમાં Announcement, Computer Book Presentation, Organization Chart, Photo Album, Presentation with Movie Clip, Quiz Science Posters વગેરે જેવા પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવેલ છે.
એક્સેલમાં બનાવેલ Faculty Database ના પ્રોજેક્ટમાં અલગ-અલગ Forms, Reports, Query તેમજ ટેબલ દ્વારા પ્રોજેક્ટ તૈયાર કરેલ છે.
આ પુસ્તક ધંધાધારી, વિદ્યાર્થી તેમજ દરેક વર્ગના વ્યક્તિની જરૂરીયાતને ધ્યાનમાં લઈને બનાવવામાં આવ્યું છે તેથી તેઓને ખુબ જ ઉપયોગી નીવડશે.
Reviews
There are no reviews yet.