Microsoft Office 2007

285.00

Author : Kalpesh Patel, Computer World Research Department
Publisher : Computer World Publication
Language : ગુજરાતી
ISBN No : 9789380010144
Book Code : CG002
Pages : 356

Description

Description

આજે દરેક ક્ષેત્રે કમ્પ્યૂટરનું જ્ઞાાન હોવું જરૃરી બની ગયું છે. લોકોને કમ્પ્યૂટરના જ્ઞાાનથી માહિતગાર કરવા, તેમજ તેમના જ્ઞાાનને વધુ સમૃધ્ધ કરવા આ પુસ્તક તૈયાર કર્યું છે.
Microsoft Office 2007 માં Word, Excel, PowerPoint, Access, Outlook, Groove, Publisher, Onenote, Infopath  નો સમાવેશ કરવામાં આવેલ છે.
Microsfot Word 2007 દ્વારા નવું document બનાવી શકાય તેમજ document નો સંગ્રહ કરી શકાયછે. માહિતીને table સ્વરૃપમાં અલગ-અલગ formatting નો ઉપયોગ કરીને પણ દર્શાવી શકાયછે.
Microsoft Excel 2007 દ્વારા data નું analysis કરી તેને graphically રજૂ કરી શકાય છે. આ ઉપરાંત Marksheet, Payroll વગેરે પણ તૈયાર કરી શકાય છે.
Microsoft PowerPoint 2007 દ્વારા સરળતાથી સમજી શકાય તેવું presentation તૈયાર કરી શકાયછે.
Microsoft Access 2007 દ્વારા database તૈયાર કરી તેને table, report વગેરે સ્વરૃપે દર્શાવી શકાયછે. બનાવેલ database નો ઉપયોગ કોઈપણ સોફ્ટવેરના back end તરીકે પણ કરવામાં આવે છે.
Microsoft Outlook 2007  દ્વારા અંગત માહિતીનો સંગ્રહ કરી શકાય છે. આ ઉપરાંત e-mail application, Contact book, Notes વગેરેનો ઉપયોગ કરી શકાય છે.
Microsoft Groove 2007 દ્વારા કોઈપણ વ્યક્તિ સાથે direct connection કરી શકાય છે. તેમજ company ની અંદરના અને બહારના સભ્યોનું Group બનાવી શકાય છે.
Microsoft Publisher 2007 નો ઉપયોગ ચિત્રોમાં ફેરફાર કરવા, greeting cards, banners, brochures વગેરેના તૈયાર આપેલા layout નો ઉપયોગ કરી પસંદગીના layout બનાવવા માટે થાય છે.
Microsoft OneNote 2007 નો ઉપયોગ એક કરતાં વધારે Notes ને ભેગી કરી એક Notebook બનાવવા માટે થાય છે.
Microsoft Infopath 2007 દ્વારા electronic form નો ઉપયોગ કરી માહિતી ભેગી કરી શકાય છે.
આ પુસ્તક MS-Office શીખવા માંગતા દરેક વ્યક્તિ, તેમજ MS-Office 2003 નું જ્ઞાન ધરાવનાર કે જેઓ MS-Office 2007 શીખવા ઈચ્છતા દરેક માટે ઉપયોગી છે.

Reviews (0)

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

About Author