Microsoft Office 2013

349.00

Author : Kalpesh Patel, Anuja Shah
Publisher : Computer World
Language : Gujarat
ISBN No : 5555555555555
Book Code : CWG0088
Pages : 384

About Author
KNP Passport

Kalpesh Patel

(Director, Computer World)

તેઓશ્રી Computer World Research Department ના Head Editor અને કંપનીના Director છે.

તેઓ પુસ્તકની પસંદગીથી શરુ કરીને, નિષ્ણાત  અને અનુભવી લેખકોની નિમણૂંક કરીને સાચું, સરળ અને ઉપયોગી સાહિત્ય લોકો સુધી પહોંચે તે માટે સતત માર્ગદર્શન આપે છે. તેઓ પોતે જવાબદારી લઈને Team ને સતત Motivate કરે છે. તેઓ અંગત રીતે ગ્રાહકોના અભિપ્રાય પ્રાપ્ત કરીને પુસ્તકોને વધુ ગુણવત્તાયુકત બનાવવા માટે કટિબધ્ધ છે. પ્રકાશનની વ્યાવસાયિક સફળતાને આગળ વધારવા માટે તેઓશ્રી સતત કાર્યરત છે.

અનુજા શાહ (P.G.D.C.A.)

Anuja Shah

(P.G.D.C.A)

તેઓએ સૌપ્રથમ વર્ષ 2011 માં “MS-Office 2010” પુસ્તક લખેલ હતું. તેઓએ આ પુસ્તકમાં રહેલ દરેક મુદ્દાઓને સરળ અને રસપ્રદ ભાષામાં સ્ક્રીન સાથે સમજાવેલ છે. ત્યારપછી તેમણે DTP, Photoshop, Corel X5, CS6, Computer Expert, Facebook, Network  Assistant, English Speaking, CCC વગેરે પુસ્તકો લખેલા છે.