Description
હાલમાં લગભગ બધા જ ક્ષેત્રોમાં કમ્પ્યૂટરનો ઉપયોગ દિન-પ્રત્તિદિત્ત વધતો જાય છે. ગુજરાત રાજ્યમાં પણ e- governance નો ઝડપી વિકાસ થતો હોવાથી લોકોને સરળ, અસરકારક અને પારદર્શક વહીવટ પૂરો પાડી શકાય તે માટે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સરકારી અધિકારીઓ તેમજ સરકારી નોકરીની ભરતી માટે DOEACC CCC સ્તરની પરીક્ષા પાસ કરવાનો ઠરાવ પસાર કરેલ છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને જ આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં દરેક પ્રોગ્રામ તથા તેના કમાન્ડને step wise અને ઉદાહરણો સાથે તથા જરૂરી બધા જ screen shot દ્વારા સરળ રીતે સમજાવવામાં આવેલ છે. આ ઉપરાંત, practice માટે assignment તેમજ practical પરીક્ષાને અનુલક્ષીને sample project પણ રજૂ કરેલ છે.
આ કોર્સનો અભ્યાસ કર્યા બાદ કમ્પ્યૂટરનું સામાન્ય જ્ઞાાન ઘરાવનાર વ્યક્તિ પણ પર્સનલ / બિઝનેસ letter તૈયાર કરી શકે છે. આ ઉપરાંત ઈન્ટરનેટ પર માહિતી જોઈ શકે છે, Mail મેળવી શકે છે તથા બીજાને મોકલી પણ શકે છે, સારું બિઝનેસ પ્રેજીન્ટેશન, નાનો ડેટાબેઝ પણ તૈયાર કરી શકે છે.
આ પુસ્તકમાં નીચે પ્રમાણેના અગત્યના topic નો સમાવેશ કરવામાં આવેલ છે.
Computer Fundamental
DOS & Windows
MS Word
MS Excel
MS PowerPoint
Internet
આ પુસ્તક વ્યાવસાયિકો, કર્મચારીઓ તેમજ ગૃહિણીઓ માટે કમ્પ્યૂટરનું જ્ઞાાન પૂરું પાડવા ખૂબ જ ઉપયોગી છે.
Reviews
There are no reviews yet.