Description
First Solve the problem, Then, write the code
કમ્પ્યૂટર હાર્ડવેર ભાગો જેવા કે CPU, Memory, Disk, Monitor, Keyboard કે Mouse ને માત્ર જોડવાથી તે કાર્ય કરતું નથી. તેમાં સોફ્ટવેરનો ઉપયોગ કરવો પડે છે. કોઈ પણ કમ્પ્યૂટર (હાર્ડવેર સ્વરૃપે)ને Operate કરવા માટે જે સોફ્ટવેરનો ઉપયોગ થાય છે, તેને Operating System (OS) તરીકે ઓળખાવામાં આવે છે. અત્યારે માર્કેટમાં ઘણી બધી Operating System ઉપલબ્ધ છે. જેમાં DOS, Windows, Mac OS વગેરેનો સમાવેશ થાય છે.
Unix પણ તેમાંની એક પ્રચલિત Operating System છે. તે દુનિયાની પ્રથમ Operating System છે, કે જેનો Personal Computer માં ઉપયોગ થયો હતો. તેની આધુનિક લાક્ષણિકતા (Features) ને કારણે આ OS સફળ અને પ્રચલિત બની છે. અભ્યાસક્રમ ક્ષેત્રે (BCA, PGDCA, MCA, BE) પણ OS & Unix નો સમાવેશ કરવા આવ્યો છે. ઉપરોકત કારણોસર આ પુસ્તક તૈયાર કરવામાં આવે છે. જેમાં વિષયને લગતા તમાન મુદ્દા આવરી લેવામાં આવ્યા છે. જે આ પ્રમાણે છે.
Operating System concept
Memory Management
Unix concept
File System of Unix
Unix commands
Shell Programming
Shell Programming examples
આ પુસ્તક વિદ્યાર્થીઓ, તેમજ Unix operating system વિશે માહિતી મેળવવા ઈચ્છતા દરેકને ઉપયોગી પુરવાર થશે.
Reviews
There are no reviews yet.