Description
Ladder for Programming
કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ ક્ષેત્રે ઘણી બધી Programming Language ઉપલબ્ધ છે. જેની મદદથી જુદા જુદા software બનાવી શકાય છે. ઉપલબ્ધ Programming Language માં C, C++, Java, VB વગેરેનો સમાવેશ થાય છે. તેમાં C Language ખૂબજ પ્રચલિત અને સફળ Language છે. તેની મદદથી System software તેમજ Application software બનાવી શકાય છે. Prgramming ને લગતાં દરેક ખ્યાલ (concept) તેના દ્વારા સરળતાથી સમજીને પ્રેક્ટિકલી અમલમાં મૂકી શકાય છે. C language એ એવી Universal Programming language છે, કે જેના દ્વારા કોઈ પણ પ્રકારના software બનાવી શકાય છે. તદ્ઉપરાંત તે સરળ language હોવાથી પ્રોગ્રામીંગ નું જ્ઞાાન ન ધરાવતી વ્યક્તિ સહેલાઈ થી પ્રોગ્રામીંગ શીખી શકે છે.
C language ની ઉપરોક્ત લાક્ષણિક્તાના કારણે દરેક યુનિવર્સિટી તેમજ ઈન્સ્ટિટયૂટ્સમાં Basic Programming તરીકે ભણાવવામાં આવે છે.
C language ને લગતા તમામ મુદ્દા આ પુસ્તકમાં સમાવી લીધા છે. જે આ પ્રમાણે છે.
- Introduction to Programming Language
- Introduction to ‘C’ Language
- Constants, Variables and Data Types
- Operators and Expressions
- Character and String Functions
- Decision Making and Branching Statement
- Decision Making and Looping
- Array
- User Defined Function
- Structure and Union
- Pointer
- File Management
- Dynamic Memory Allocation and Linked List
- ‘C’ Pre processor
- How to Develop ‘C’ Program
Programming in C ના આ પુસ્તકમાં દરેક માહિતી ખૂબ જ સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવી છે. આથી તેના દ્વારા Prgramming ન જાણનાર વ્યક્તિ પણ સહેલાઈથી શીખી શકે છે. Programming શીખવા માંગતા દરેક વિદ્યાર્થી, પ્રોફેશનલ કે અન્ય કોઈપણ વ્યક્તિ માટે આ પુસ્તક ઉપયોગી પુરવાર થશે.
Reviews
There are no reviews yet.