Description
કમ્પ્યૂટર ક્ષેત્રે Programming માટે અત્યારે ઘણી બધી Language અને Tools ઉપલબ્ધ છે. જેમાં C, C++, Java, .Net વગેરનો સમાવેશ થયા છે. Visual Foxpro પણ તેમાંનું એક Programming Tools (language) છે. તેની મદદથી સરળતાથી program બનાવી શકાય છે. અન્ય Language કે Tools ની સરખામણીમાં Foxpro ને શીખવું (learn) પણ સહેલું છે. આથી જ Foxpro ને Programming Language શીખવાનું પ્રથમ પગથિયું કહી શકાય. Foxpro શીખ્યા બાદ અન્ય કોઈ language શીખવામાં સરળતા રહે છે. આથી જ ઘણી યુનિવર્સિટી તેમજ સંસ્થાઓએ Foxpro નો અભ્યાસક્રમમાં સમાવેશ કરેલછે.
ઉપરોક્ત બાબતોને કારણે જ Visual Foxpro નું આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં Foxpro ને લગતા તમામ મુદ્દાને સરળ ગુજરાતી ભાષામાં રજૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ તેમજ programming શીખવા ઈચ્છતા દરેક વ્યક્તિને ધ્યાનમાં રાખીને આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં નીચે પ્રમાણેના મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે.
Introduction to Foxpro
Database & Commands
Introduction to Programming
Control Structure
Input/Output Command
Set Command
Functions & Procedures
User Defined Windows & its command
Keyboard Trapping Functions
Form Builder, Menu Builder
Report Commands
Example Project
Visual FoxPro 9.0 નું આ પુસ્તક વિદ્યાર્થીઓ તેમજ Programming શીખવા ઈચ્છતા દરેક વ્યક્તિ માટે ઉપયોગી પુરવાર થશે.
Reviews
There are no reviews yet.