Google

120.00

Author : Kalpesh Patel, Computer World Research Department
Publisher : Computer World Publication
Language : ગુજરાતી
ISBN No : 9789381303009
Book Code : CG060
Pages : 196

Description

Description

Information Technology ના યુગમાં ઈંટરનેટે આપણી જીવનશૈલી બદલી નાખી છે.ઈન્ટરનેટને વધુ ઉપયોગી બનાવવા ઘણી કંપનીઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે. જેમાં Google દ્વારા પૂરી પાડવામાં આવતી જુદી-જુદી સેવાઓ ઘણી ઉપયોગી પુરવાર થઇ રહી છે. આ પુસ્તક દ્વારા ગુગલની જુદી-જુદી સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિગતવાર ચર્ચા કરવામાં આવેલ છે. આ પુસ્તક દ્વારા વાચકને ગુગલનો કેવી રીતે ઉપયોગ કરવો તેનો સરળતાથી ખ્યાલ મેળવી શકશે. આ પુસ્તક દ્વારા ગુગલની દરેક સર્વિસના મુદ્દાઓને આવરી લેવામાં આવેલ છે. જેમ કે,

  • Google Searching
  • Gmail
  • Gmail Drive
  • Google Labs
  • Google Maps
  • Google Translate
  • Google Blog
  • Google Chrome
  • Google Group
  • YouTube

તે ઉપરાંત પણ બીજી સેવાઓ વિશે સમજવામાં આવેલ છે.ગુગલ પેક તેમજ ગુગલ ટ્રેન્ડ જેવા અલગ-અલગ મુદ્દાની વિસ્તૃત છણાવટ કરવામાં આવેલ છે. વાચકો ને સરળ અને ઉપયોગી માહિતી પૂરી પાડવા માટે ગુગલનું આ પુસ્તક ગુજરાતીમાં રજુ કરવામાં આવેલ છે. વિદ્યાર્થીવર્ગ, નોકરિયાતવર્ગ તેમજ કમ્પ્યૂટરના કોર્સિસ ચલાવતી સંસ્થા માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી છે.

Reviews (0)

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

About Author