Description
CorelDRAW X7 એ vector Graphic software છે. CorelDraw X7 દ્વારા અલગ અલગ પ્રકારની design જેવી કે logo, graphics, advertisement, cards, banner વગેરે બનાવી શકાય છે. તેમજ Advertising, Education, Share Market, Internet, Printing વગેરેમાં પણ CorelDraw X7 નો ઉપયોગ થાય છે. પુસ્તકમાં નીચે પ્રમાણેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. • Introduction & Installation • Different Tools – Pick Tool, Shape Tool – Crop Tool, Curve & Smart Fill Tool – Rectangle & Ellipse Tool – Object & Perfect Shape Flyout – Text & Eyedropper Tool – Fill & Interactive Flyout • Menu Bar – File, Edit & View Menu – Layout & Arrange Menu – Effect & Bitmaps Menu – Text & Tools Menu – Window & Help Menu • Practical Project – Screen Printing – Baby Offset Printing – Multi Color Printing વિદ્યાર્થી, નોકરિયાતવર્ગ, કમ્પ્યૂટરના કોર્સિસ ચલાવતી સંસ્થા તેમજ ડિઝાઈનીંગમાં રૃચિ ધરાવનાર માટે CorelDraw X7 નું આ પુસ્તક ખૂબ જ ઉપયોગી છે.
Reviews
There are no reviews yet.