Facebook

99.00

Author : Kalpesh Patel, Vikas Shah, Anuja Shah, Tejas Thakkar, Computer World Research Department
Publisher : Computer World Publication
Language : ગુજરાતી
ISBN No : 9789381303122
Book Code : CG061
Pages : 144

Description

Description

હાલના સમયમાં ઈન્ટરનેટનો યુગ છે. ઈંટરનેટ પર ઉપલબ્ધ Social Networking સાઈટ Facebook દ્વારા એકબીજાના સંપર્ક માં રહી શકાય છે. ફેસબુકના આ પુસ્તકમાં ફેસબુકમાં ઉપલબ્ધ બધી જ સર્વિસ વિશે જણાવવામાં આવેલ છે. જેમ કે,

  • માર્કેટપ્લેસ
  • ફેસબુકની ફેકટ ફાઈલ
  • ફેસબુકમાં એકાઉન્ટ ખોલવું
  • નેટવર્ક
  • ફેસબુક પર મિત્રો શોધવા
  • ફેસબુક એપ્લીકેશન ઈંસ્ટોલેશન
  • ફેસબુકની જુદી-જુદી એપ્લીકેશન અને ફીચર્સ
  • વિડિઓ કોલિંગ
  • ઇવેન્ટ
  • ફેસબુક પર મેસેજ
  • ઓટોમેટીક અપડેટ
  • ફેસબુક બટન
  • પ્રાઈવસી સેટીંગ
  • ફેસબુક મોબાઈલ
  • ટાઈમ લાઈન
  • એકાઉન્ટ ને deactivate – reactivate કરવું

તે ઉપરાંત મોબાઇલમાં ફેસબુક કેવી રીતે કાર્ય કરે છે તેની માહિતી પણ આપવામાં આવેલ છે. Social media નો ઉપયોગ કરવા ઈચ્છતા વ્યક્તિ માટે આ પુસ્તક ખુબ જ ઉપયોગી થઇ પડશે.

Reviews (0)

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Bulk Order
Name
Email
Phone
Enquiry
About Author
03 TEJAS THAKKAR

Tejas Thakkar

(P.G.D.C.A)

તેઓશ્રી અમદાવાદમાં આવેલી “Doon International Public School” માં Computer Administrator તરીકે ફરજ નિભાવે છે. તેઓ Computer World Research Department ના એક લેખક છે. તેઓશ્રી એ અમારી “ફેસબુક” પુસ્તકમાં સહલેખક તરીકે સેવા આપેલી છે. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌