Adobe Dreamweaver CS3
₹80.00
Author : Anuja Shah, Dhaval Bhansali, Computer World Research Department
Publisher : Computer World Publication
Language : ગુજરાતી
ISBN No : 9788190687607
Book Code : CG014
Pages : 92
Description
Dreamweaver CS3 નો ઉપયોગ વેબસાઈટ બનાવવા માટે થાય છે. આ પુસ્તકને વાંચ્યા બાદ આપ સરળતાથી વેબસાઈટ બનાવી શકશો. આ પુસ્તકમાં Dreamweaver CS3 ની મદદથી text formatting, બે વેબપેજ વચ્ચે લિંક તેમજ વેબપેજ માં ઈમેજ કઈ રીતે મુકવી તે સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરેલ છે. તે ઉપરાંત cascading style, form, frame કઈ રીતે બનાવવા તેની માહિતી પણ આપેલ છે. ઈમેજ અને ઉદાહરણ દ્વારા વેબસાઈટ કઈ રીતે બનાવવી તે practically step by step સમજાવેલ છે.
આ પુસ્તકમાં વિષયને લગતા તમામ મુદ્દાને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જે આ પ્રમાણે છે:
- How to make site
- Text formatting
- Table
- Images
- Link
- Form
- Frames
- Cascading Style Sheet
- Template
- Create a Webpage
આ પુસ્તક વેબસાઈટ ડેવલોપર માટે ઉપયોગી બની રહેશે. તે ઉપરાંત વિદ્યાર્થીવર્ગ તેમજ કમ્પ્યૂટરના કોર્સિસ ચલાવતી સંસ્થા માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી છે.
Additional information
Image |
Front ,Back |
---|
Only logged in customers who have purchased this product may leave a review.
અનુજા શાહ (P.G.D.C.A.)
તેઓએ સૌપ્રથમ વર્ષ 2011 માં “MS-Office 2010” પુસ્તક લખેલ હતું. તેઓએ આ પુસ્તકમાં રહેલ દરેક મુદ્દાઓને સરળ અને રસપ્રદ ભાષામાં સ્ક્રીન સાથે સમજાવેલ છે. ત્યારપછી તેમણે DTP, Photoshop, Corel X5, CS6, Computer Expert, Facebook, Network Assistant, English Specking, CCC વગેરે પુસ્તકો લખેલા છે.
આ ઉપરાંત તેઓ “Tech n Teach” મેગેઝિનના પણ લેખન કાર્ય સાથે સંકળાયેલ છે, જેને વાચકો તરફથી સારો પ્રતિસાદ મળેલ છે.
Reviews
There are no reviews yet.