Adobe Photoshop CS3 [Complete Guide]
₹149.00
Author : Anuja Shah, Computer World Research Department
Publisher : Computer World
Language : ગુજરાતી
ISBN No : 9789380010670
Book Code : CG013
Pages : 216
[popup_anything id=”4276″]
Out of stock
Description
દિવસે દિવસે વિશ્વ Technology ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહ્યું છે. રોજબરોજ કમ્પ્યૂટરમા પણ નવી Technology તેમજ નવા નવા software packages આવતા જાય છે. આ જ રીતે ગ્રાફિક્સ ક્ષેત્રમાં પણ ક્રાંતિ આવી છે.
હાલમાં વેબસાઈટ ડેવલપ કરવા માટે, advertising માં તેમજ અન્ય ડિઝાઈનિંગ ક્ષેત્રમાં images નો ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે.
Adobe Photoshop CS3 ના આ પુસ્તકમાં photos અને images માં Editing, Touching, Mixing તેમજ ખાસ effects અને web layouts વગેરે તૈૈયાર કરવા માટે ખૂબ જ સરળ ભાષામાં તેમજ stepwise ઉદાહરણો અને screenshots સાથે દરેક command અને tools સમજાવેલ છે.
Magazine, Product portfolio, Brochure, Website વગેરે ડિઝાઈન કરવાનું માર્ગદર્શન પણ આ પુસ્તકમાં પૂરું પાડવામાં આવ્યું છે.
આ ઉપરાંત જુના photographs અને images ને સુધારવા માટેનું માર્ગદર્શન પણ આ પુસ્તકમાં આપેલ છે.
Photoshop CS3 માં સરળતાથી કાર્ય કરી શકાય તે માટે shortcut keys આપેલ છે, તેમજ દરેક topic ને અંતે પ્રેક્ટિસ માટે exercise તેમજ practical assignment પણ આ પુસ્તકમાં સમાવેલ છે.
આ પુસ્તક advertising, web design, animation વગેરે જેવા ક્ષેત્રોમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ તેમજ વ્યક્તિઓ માટે ખૂબ જ ઉપયોગી છે.
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.