Android Starter
₹179.00
Author : Raj Patel, Computer World Research Department
Publisher : Computer World
Language : ગુજરાતી
ISBN No : 9789381303290
Book Code : CG068
Pages : 248
Description
મોબાઈલની દુનિયામાં એન્ડ્રોઈડ એ ખુબ જ પ્રચલિત અને વિશાળ પ્રભુત્વ ધરાવતી ઓપરેટીંગ સિસ્ટમ છે. કમ્પુટરમાં રસ ધરાવનાર કોઈપણ વ્યક્તિ કે વિદ્યાર્થી સરળતાથી android application ડેવલોપ કરી શકે તે હેતુપૂર્વક ‘Android Starter ‘ બુક તમારી સમક્ષ રજુ કરીએ છીએ. આ પુસ્તક માં Android ની પ્રાથમિક માહિતીથી શરુ કરીને Android Application બનાવવા માટે ઉપયોગી એવી Java Language વિશે માહિતી આપવામાં આવેલ છે. તે ઉપરાંત એપ્લિકેશનમાં ઉપયોગી એવા layouts, views, graphics, database વગેરે નો આ પુસ્તક માં સમાવેશ કરેલ છે. આ પુસ્તકમાં વિષયને લગતા તમામ મુદ્દાને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જે આ મુજબ છે :
- Android નો પરિચય
- Java
- જુદાજુદા Layouts અને Input Controls
- Activity and Intents
- Menus and Views
- Graphics, Animation and Multimedia
- Data Storage
- CMD & DDMS
- Create & Launch Application
- Awesome App List
આ પુસ્તક જે વ્યક્તિ કે વિદ્યાર્થી એન્ડ્રોઈડ એપ્લીકેશન ડેવલોપ કરવા ઈચ્છતા હોય તેઓ માટે ખુબ જ ઉપયોગી છે.
Only logged in customers who have purchased this product may leave a review.
Computer World Research Department હંમેશા Student ની જરુરિયાતને ધ્યાનમાં રાખીને પુસ્તકો પ્રકાશિત કરે છે. ખાસ તો વિદ્યાર્થીઓ / નોકરીયાત વર્ગ/ ધંધાદારી વર્ગ માટે ઉપયોગી બની રહે તેવા પુસ્તકોની પસંદગી કરી, તેનું વિશ્ર્લેષણ કરીને જે તે વિષયના નિષ્ણાત લેખકો પાસે તે પુસ્તકો લખાવે છે. અમારા Research Department નો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને નિષ્ણાત લેખકોના અનુભવનો લાભ મળે અને પુસ્તક ઉત્તમ ગુણવત્તા સાથે તૈયાર થાય તેવો છે. અમારા આ કાર્યમાં ઘણાબધા લેખકો સહભાગી થયા છે અને એ તમામ લેખકોનો અમે હ્રદયપૂર્વક આભાર માનીએ છીએ.
Reviews
There are no reviews yet.