Description
આજની Technology ની પ્રગતિનો યશ જો આપવો હોય તો તે Internet ને આપવો રહ્યો. Web Designing અને Web Development તેના અગત્યના ક્ષેત્રો છે. આથી જ તો આ ક્ષેત્રે રોજગારીની સારી એવી તકો ઉપલબ્ધ છે. ASP.NET એ Microsoft Corporation દ્વારા બનાવેલ છે.
Internet પર પ્રચલિત સેવાઓ જેવી કે Email, chat, e-commerce, searching વગેરેને ASP.NET ની મદદથી ખૂબજ સરળતાથી Develop કરી શકાય છે.
ASP.NET with C# નું પુસ્તક પણ ઉપરોકત બાબતોને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં C# ભાષા દ્વારા Programming કેવી રીતે કરી શકાય, તે પણ સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યું છે. પુસ્તકમાં નીચે પ્રમાણેના મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે.
C# Programming language.
Web server & Validation controls.
ADO.Net (Database Technology)
XML (eXtensible Markup Language)
SQL Server & Indexing Services.
Application Tracing & Error Handling.
Business Component.
Web Services.
આ પુસ્તક અનુભવી તેમજ બિનઅનુભવી Programmer તેમજ વિદ્યાર્થીઓ ને મદદરૂપ થશે.
Reviews
There are no reviews yet.