ASP.NET WITH C#

399.00

Author : Kalpesh Patel
Publisher : Computer World
Language : ગુજરાતી
ISBN No : 9788190687683
Book Code : CG025
Pages : 680

Categories: ,
Description

Description

આજની Technology ની પ્રગતિનો યશ જો આપવો હોય તો તે Internet ને  આપવો રહ્યો. Web Designing અને Web Development તેના અગત્યના ક્ષેત્રો છે. આથી જ તો આ ક્ષેત્રે રોજગારીની સારી એવી તકો ઉપલબ્ધ છે. ASP.NET એ Microsoft Corporation દ્વારા બનાવેલ છે.
Internet પર પ્રચલિત સેવાઓ જેવી કે Email, chat, e-commerce, searching વગેરેને ASP.NET ની મદદથી ખૂબજ સરળતાથી Develop કરી શકાય છે.
ASP.NET with C# નું પુસ્તક પણ ઉપરોકત બાબતોને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં C# ભાષા દ્વારા Programming કેવી રીતે કરી શકાય, તે પણ સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યું છે. પુસ્તકમાં નીચે પ્રમાણેના મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે.
C# Programming language.
Web server & Validation controls.
ADO.Net (Database Technology)
XML (eXtensible Markup Language)
SQL Server & Indexing Services.
Application Tracing & Error Handling.
Business Component.
Web Services.
આ પુસ્તક અનુભવી તેમજ બિનઅનુભવી Programmer તેમજ વિદ્યાર્થીઓ ને મદદરૂપ થશે.

Reviews (0)

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Bulk Order
Name
Email
Phone
Enquiry
About Author

Kalpesh Patel:

તેઓશ્રી Compulter World Research Department ના Head Editor અને કંપનીના Director છે. તેઓ પુસ્તકની પસંદગીથી શરુ કરીને, નિષ્ણાત  અને અનુભવી લેખકોની નિમણૂંક કરીને સાચું , સરળ અને ઉપયોગી સાહિત્ય લોકો સુધી પહોંચે તે માટે સતત માર્ગદર્શન આપે છે. તેઓ પોતે જવાબદારી લઈને Team ને સતત Motivate કરે છે. તેઓ અંગત રીતે ગ્રાહકોના  અભિપ્રાય પ્રાપ્ત કરીને પુસ્તકોને વધુ ગુણવત્તાયુકત બનાવવા માટે કટિબધ્ધ છે. પ્રકાશનની વ્યાવસાયિક સફળતાને આગળ વધારવા માટે તેઓશ્રી સતત કાર્યરત છે.