Basic PHP with MySQL – The Open Source
₹135.00
Author : Kalpesh Patel
Publisher : Computer World Publication
Language : ગુજરાતી
ISBN No : 9789380010380
Book Code : CG026
Pages : 172
Description
ઈન્ટરનેટના આ યુગમા Website development ક્ષેત્રે દિવસે – દિવસે પ્રગતિ થઈ રહી છે.
નાની – મોટી દરેક સંસ્થા પોતાના વ્યવસાય કે સેવાને લોકો સુધી પુરી પાડવા માટે Website develop કરાવે છે. તે માટે Web developer ની જરૃર પડે છે. આથી જ માર્કેટમાં Web developer ની ખુબજ માંગ છે.
PHP with MySQL નું આ પુસ્તક Web development માટે જરૃરી એવા PHP અને MySQL નું જ્ઞાાન પુરુ પાડે છે.
પુસ્તકમાં PHP અને MySQL નો પરિચય, PHP/MySQL નું installation, Syntax, Variable અને Control Structure & User define function, String, Number, Array, Session & Cookies જેવા PHP ના મૂળભૂત મુદ્દા આવરી લેવામાં આવ્યા છે.
તે ઉપરાંત MySQL table type, Database Connection & MySQL function, Select – Insert – Update and Delete query, HTML form & Database જેવા MySQL ના મુદ્દા પણ આવરી લેવામાં આવ્યા છે.
પુસ્તકના અંતમાં આપેલ Mini Project ની મદદથી PHP અને MySQL દ્વારા Web Application પ્રેક્ટિકલી કેવી રીતે બનાવવી તે પણ સમજાવેલ છે.
વિદ્યાર્થીઓ, તેમજ Website development ના ક્ષેત્રમાં કારકીર્દી બનાવવા ઈચ્છતા દરેક માટે Basic PHP with MySQL નું આ પુસ્તક ઉપયોગી નીવડશે.
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.