CCC (Course on Computer Concept) (GTU)

249.00

Author : Vikas Shah, Computer World Research Department
Publisher : Computer World
Language : ગુજરાતી
ISBN No : 9789381303078
Book Code : CG037
Pages : 264

Description

Description

ભારતમાં e-governance ક્ષેત્રે ઝડપી વિકાસ થકી લોકોને સરળ , અસરકારક અને પારદર્શક વહિવટ પૂરો પાડી શકાય તે માટે ભારત સરકાર દ્રારા અધિકારીઓના પ્રમોશન તેમજ ભરતી માટે DOEACC “CCC” સ્તરની પરીક્ષા પાસ કરવાનો ઠરાવ પસાર કરેલ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને DOEACC “CCC” ની પરીક્ષા આપનાર ઉમેદવારોને સરળતા રહે અને ઝ્ડપી પરીક્ષાલક્ષી સમજ આપતી આ Question Bank તૈયાર કરવામાં આવી છે. આશા રાખીએ કે અમારૂં આ પુસ્તક આપને ઉપયોગી બની રહેશે.
આ પુસ્તક અંગે આપના અમૂલ્ય સૂચનો હંમેશા આવકાર્ય છે.

Reviews (0)

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

About Author

Vikas Shah-1

Vikas Shah

(P.G.D.C.A)

તેઓએ “Tally 9” અને “CCC Question Bank with Answer “ પુસ્તકો  ગુજરાતી ભાષામાં લખેલા છે. આ પુસ્તકોમાં રહેલાં દરેક મુદ્દાની સમજૂતિ Screen Shot સાથે આપેલ છે. જેથી વિધાર્થીઓને સમજવામાં ખુબ જ સરળ બની રહેશે.

cw-new-logo

Computer World Research Department

Computer World Research Department હંમેશા Student ની જરુરિયાતને ધ્યાનમાં રાખીને પુસ્તકો પ્રકાશિત કરે છે. ખાસ તો વિદ્યાર્થીઓ / નોકરીયાત વર્ગ/ ધંધાદારી વર્ગ માટે ઉપયોગી બની રહે તેવા પુસ્તકોની પસંદગી કરી, તેનું વિશ્ર્લેષણ કરીને જે તે વિષયના નિષ્ણાત લેખકો પાસે તે પુસ્તકો લખાવે છે. અમારા Research Department  નો  મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને નિષ્ણાત લેખકોના અનુભવનો લાભ મળે અને પુસ્તક ઉત્તમ ગુણવત્તા સાથે તૈયાર થાય તેવો છે. અમારા આ કાર્યમાં ઘણાબધા લેખકો સહભાગી થયા છે અને એ તમામ લેખકોનો અમે હ્રદયપૂર્વક આભાર માનીએ છીએ.