Computer Expert

495.00

Author : Anuja Shah, Computer World Research Department
Publisher : Computer World Publication
Language : ગુજરાતી
ISBN No : 9789380010786
Book Code : CG054
Pages : 580

Description

Description

આજના યુગમાં કમ્પ્યુટર શીખવું ખુબ જ જરૂરી છે. કમ્પ્યુટર નો ઉપયોગ દરેક ક્ષેત્રમાં વધતો જાય છે તેને ધ્યાનમાં રાખીને આ પુસ્તકને તૈયાર કરવામાં આવેલ છે.  આ પુસ્તકમાં Computer Fundamental, Windows XP, Windows 7, Tally, Pagemaker, Coreldraw વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે.

તે ઉપરાંત આ પુસ્તકમાં Internet તેમજ Net Banking અંગેની મહીતીને પણ સમાવી લેવામાં આવેલ છે.
આ પુસ્તકમાં બીજા ઘણા પોઈન્ટનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમ કે,

  • MS Word 2007
  • MS Excel 2007
  • MS PowerPoint 2007
  • MS Access 2007
  • MS Outlook 2007
  • Internet
  • Online Ticket Booking
  • Photoshop CS5
  • Tally-.ERP 9
  • PC Assembling
  • Software Installation
  • CD Writing

આ પુસ્તક વાચક વર્ગ ને ધ્યાનમાં રાખી ને ગુજરાતી માં તૈયાર કર્યું છે. જેથી કરીને કોઈપણ વ્યક્તિ આ વિષય સરળતાથી સમજી અને શીખી શકે. શરૂઆતના ડીઝાઇનર, વિદ્યાર્થી વર્ગ , નોકરિયાત વર્ગ, એકાઉન્ટટન્ટ તેમજ કમ્પુટરના કોર્ષ ચલાવતી સંસ્થા માટે આ પુસ્તક ખુબ જ ઉપયોગી છે.

Reviews (0)

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

About Author

અનુજા શાહ (P.G.D.C.A.)

Anuja Shah

(P.G.D.C.A)

તેઓએ સૌપ્રથમ વર્ષ 2011 માં “MS-Office 2010” પુસ્તક લખેલ હતું. તેઓએ આ પુસ્તકમાં રહેલ દરેક મુદ્દાઓને સરળ અને રસપ્રદ ભાષામાં સ્ક્રીન સાથે સમજાવેલ છે. ત્યારપછી તેમણે DTP, Photoshop, Corel X5, CS6, Computer Expert, Facebook, Network  Assistant, English Speaking, CCC વગેરે પુસ્તકો લખેલા છે.