Description
આધુનિક યુગમાં GST નું મહત્વ દિન-પ્રતિદિન વધતું જાય છે. GST નું સારું જ્ઞાન ધરાવનાર વ્યકિત Tally ની જાણકારીના અભાવે કાર્ય કરી શક્તી નથી અને Tally નું જ્ઞાન ધરાવનાર વ્યકિત GST ની જાણકરીના અભાવે વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકતી નથી. આ સમસ્યાનો ઉકેલ એટલે અમારું નવું પુસ્તક “ GST Using Tally.ERP 9 with Projects”.
પ્રોજેકટની શરુઆતમાં GST સંબંધિત વિવિધ સપ્લાય Intra-satate, Inter-State, Imports અને Export ના વિવિધ ઉદાહરણો આપેલા છે. આ ઉપરાંત Cash Discount at the Item Level, URD Expenses, MRP for Print, E-way Bill વગેરેના પ્રોજેકટ આપેલા છે. તેમજ GST ના વિવિધ Returns GSTR-1, GSTR-2, GSTR-3B, GSTR-7, GSTR-9 ની પ્રાથમિક માહિતીથી શરુ કરીને Online ભરવાની પદ્ધતિ સાથે સમજાવેલ છે.
આ પ્રોજેકટ બુકની તમામ માહિતી સ્ક્રીન સાથે સમજાવેલ છે. Tally નો વ્યવહારું જીવનમાં ઉપયોગ કરવા માંગતા દરેક વ્યકિત માટે આ પુસ્તક યોગ્ય માર્ગદર્શક બની રહેશે. આ પુસ્તક અંગે આપના સૂચનો અને અભિપ્રાય સ્વીકાર્ય છે.
Reviews
There are no reviews yet.