Description
હાલના સમયમાં ઈન્ટરનેટનો યુગ છે. ઈંટરનેટ પર ઉપલબ્ધ Social Networking સાઈટ Facebook દ્વારા એકબીજાના સંપર્ક માં રહી શકાય છે. ફેસબુકના આ પુસ્તકમાં ફેસબુકમાં ઉપલબ્ધ બધી જ સર્વિસ વિશે જણાવવામાં આવેલ છે. જેમ કે,
- માર્કેટપ્લેસ
- ફેસબુકની ફેકટ ફાઈલ
- ફેસબુકમાં એકાઉન્ટ ખોલવું
- નેટવર્ક
- ફેસબુક પર મિત્રો શોધવા
- ફેસબુક એપ્લીકેશન ઈંસ્ટોલેશન
- ફેસબુકની જુદી-જુદી એપ્લીકેશન અને ફીચર્સ
- વિડિઓ કોલિંગ
- ઇવેન્ટ
- ફેસબુક પર મેસેજ
- ઓટોમેટીક અપડેટ
- ફેસબુક બટન
- પ્રાઈવસી સેટીંગ
- ફેસબુક મોબાઈલ
- ટાઈમ લાઈન
- એકાઉન્ટ ને deactivate – reactivate કરવું
તે ઉપરાંત મોબાઇલમાં ફેસબુક કેવી રીતે કાર્ય કરે છે તેની માહિતી પણ આપવામાં આવેલ છે. Social media નો ઉપયોગ કરવા ઈચ્છતા વ્યક્તિ માટે આ પુસ્તક ખુબ જ ઉપયોગી થઇ પડશે.
Reviews
There are no reviews yet.