તેઓશ્રી અમદાવાદમાં આવેલી “Doon International Public School” માં Computer Administrator તરીકે ફરજ નિભાવે છે. તેઓ Computer World Research Department ના એક લેખક છે. તેઓશ્રી એ અમારી “ફેસબુક” પુસ્તકમાં સહલેખક તરીકે સેવા આપેલી છે.
“Microsoft Office 2003 (Hand Book)” has been added to your cart. View cart
₹99.00
Author : Kalpesh Patel, Vikas Shah, Anuja Shah, Tejas Thakkar, Computer World Research Department
Publisher : Computer World Publication
Language : ગુજરાતી
ISBN No : 9789381303122
Book Code : CG061
Pages : 144
Categories: Computer Books, Gujarati Book
Description
Description
હાલના સમયમાં ઈન્ટરનેટનો યુગ છે. ઈંટરનેટ પર ઉપલબ્ધ Social Networking સાઈટ Facebook દ્વારા એકબીજાના સંપર્ક માં રહી શકાય છે. ફેસબુકના આ પુસ્તકમાં ફેસબુકમાં ઉપલબ્ધ બધી જ સર્વિસ વિશે જણાવવામાં આવેલ છે. જેમ કે,
- માર્કેટપ્લેસ
- ફેસબુકની ફેકટ ફાઈલ
- ફેસબુકમાં એકાઉન્ટ ખોલવું
- નેટવર્ક
- ફેસબુક પર મિત્રો શોધવા
- ફેસબુક એપ્લીકેશન ઈંસ્ટોલેશન
- ફેસબુકની જુદી-જુદી એપ્લીકેશન અને ફીચર્સ
- વિડિઓ કોલિંગ
- ઇવેન્ટ
- ફેસબુક પર મેસેજ
- ઓટોમેટીક અપડેટ
- ફેસબુક બટન
- પ્રાઈવસી સેટીંગ
- ફેસબુક મોબાઈલ
- ટાઈમ લાઈન
- એકાઉન્ટ ને deactivate – reactivate કરવું
તે ઉપરાંત મોબાઇલમાં ફેસબુક કેવી રીતે કાર્ય કરે છે તેની માહિતી પણ આપવામાં આવેલ છે. Social media નો ઉપયોગ કરવા ઈચ્છતા વ્યક્તિ માટે આ પુસ્તક ખુબ જ ઉપયોગી થઇ પડશે.
Reviews (0)
Only logged in customers who have purchased this product may leave a review.
Bulk Order
About Author
![]() Tejas Thakkar(P.G.D.C.A)
|
Reviews
There are no reviews yet.