Description
“ફાઈવ પોઇન્ટ સમવન” માં તમારું સ્વાગત છે. આઈ. આઈ. ટી માં કઈ રીતે પ્રવેશ મેળવવો કે તેમાં છેવટ સુધી કઈ રીતે બચવું તે વિશેની વાતો આ પુસ્તક નથી કરતુ.
બલ્કે તે એ બતાવે છે કે જો તમે સીધા વિચારો ના કરો તો કેટલી ગડબડો થઇ શકે છે.
હસાવે તેવું ઘેરું અને અટકી ના પડે તેવું આ “ફાઈવ પોઇન્ટ સમવન” પુસ્તક ત્રણ મિત્રોની વાર્તા છે જેમના ઓછા ગ્રેડ તેમને દરેક ડગલે સતાવે છે.
તેમની મિત્રતામાં, પ્રેમજીવનમાં, ભવિષ્યમાં, શું તેઓ બચી જશે?
Reviews
There are no reviews yet.