Description
આજના સમયમાં ઘણા લોકો ફાઈનાન્સ ક્ષેત્રે કારકિર્દી પ્રાપ્ત કરવા માંગતા હોય છે. પરુંતુ તેઓને વ્યવહારુ જીવનમાં tax ને લગતું જ્ઞાન હોતું નથી. Tax Expert પુસ્તક દ્વારા વ્યક્તિ ફાઈનાન્સ ક્ષેત્રે કારકિર્દી પ્રાપ્ત કરી શકશે. તેમાં TAX માટે લોકોનું પ્રેક્ટીકલ જ્ઞાન વધારવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. ઘણા લોકો Tax નું થીઅરી જ્ઞાન ધરાવતા હોય છે પરુંતુ VAT, TDS, Service Tax, Income Tax ને લગતા વિવિધ Registration જાતે ભરી શકતા નથી. આવી વ્યક્તિઓ આ પુસ્તકની મદદથી offline કે Online Registration જાતે કરી શકવા સક્ષમ બનશે. આ પુસ્તકમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.
- VAT (Value Added Tax)
VAT ની સમજુતી
VAT Registration (Offline / Online)
VAT Examples
Finalization & E-Filing With Form
- TDS (Tax Deducted at Source)
TDS ની સમજુતી
TDS Registration (Online/ Offline)
TDS Examples
TDS Finalization & E-Filing
Form
- Service Tax
Service Tax ની સમજુતી
Service Tax Registration
Service Tax Example
Service Tax Finalization & E-filing
Form
- Income Tax
Off line PAN નંબર મેળવવો
Online PAN નંબર મેળવવો
Online Salary Return નું E-Filing
Online Business Return નું E-Filing
- Interview માં પૂછાતા Taxation ને લગતા વિવિધ પ્રશ્નો
- વિવિધ પ્રકારના ટેબલ
આ પુસ્તકમાં VAT, TDS, Service Tax, Income Tax ની પ્રાથમિક માહિતીથી શરુ કરીને વિવિધ registration Offline કે Online મેળવવાની વિધિ, વિવિધ ઉદાહરણની સ્ક્રીન સાથે સરળ ભાષામાં સમજુતી આપવામાં આવેલ છે. તે ઉપરાંત VAT, TDS, Service Tax, Income Tax નું Finalization અને E-Filling વિવિધ Form સાથે સંપૂર્ણ પ્રેકટીકલ આધારિત સમજાવેલ છે.
તે ઉપરાંત આ પુસ્તકમાં ફાઈનાન્સ ક્ષેત્રે રોજગારી મેળવવા માટે ઈન્ટરવ્યૂમાં પૂછાતા Taxation ને લગતા વિવિધ પ્રશ્નોની સમજુતી આપવામાં આવેલ છે.
આ પુસ્તક ખાસ કરીને ફાઈનાન્સ ક્ષેત્રે જ્ઞાન વધારવા માંગતા વિદ્યાર્થી, સામાન્ય માણસ માટે ય્પ્યોગી બની રહેશે. તે ઉપરાંત કમ્પુટર ક્લાસમાં પણ તે વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની રહેશે.
Reviews
There are no reviews yet.