Microsoft Office 2003 (Project Book)
₹75.00
Author : Kalpesh Patel, Computer World Research Department
Publisher : Computer World Publication
Language : ગુજરાતી
ISBN No : 9789380010854
Book Code : CG005
Pages : 104
Description
ઘણી વખત આપણે સોફ્ટવેરનો ઉપયોગ જાણતા હોઈએ છીએ પરુંતુ તેના અમુક કમાન્ડ નો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો તેનું જ્ઞાન હોતું નથી. Office 2003 Project બુક ખાસ તે માટે બનાવેલ છે કે યુઝર પોતે દરેક કમાન્ડનો ઉપયોગ સારી રીતે સમઝી શકે અને તેનો ઉપયોગ કરી શકે.
આ પુસ્તકમાં વર્ડ, એક્સેલ, એક્સેસ અને પાવર પોઈન્ટ ના અલગ-અલગ પ્રોજેક્ટનો સમાવેશ કરેલ છે. જેમ કે વર્ડમાં Advertisement for Selling Car, Birthday Party Invitation, Diwali Greetings, Create a Invoice, Organization Chart, Resume, School News Letter, Travel Brochure, Visiting Card વગેરે જેવા પ્રોજેક્ટ નો સમાવેશ કરવામાં આવેલ છે. એક્સેલમાં Employee Time Card, Student Mark sheet, Balance Sheet, Currency Rate Calculator, Time Line chart, Employee Hours, Book Sell Chart વગેરે જેવા પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવેલ છે. પાવર પોઈન્ટમાં Announcement, Computer Book Presentation, Employee Performance, Organization Chart, Quiz, Science Posters, Presentation With Movie Clip જેવા પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવેલ છે. એક્સેસમાં Faculty Database, Query વગેરે જેવા પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવેલ છે.
આ પુસ્તકમાં 40 થી વધુ પ્રોજેક્ટ સ્ટેપ બાય સ્ટેપ સમજવામાં આવેલ છે. દરેક પ્રોજેક્ટને tabs અને commandની યાદી દ્વારા સમજવામાં આવેલ છે.
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.