Description
આજના યુગમાં કોઈપણ ક્ષેત્રમાં કમ્પ્યુટરનો ઉપયોગ સામાન્ય બની ગયેલ છે. MS Office 2010 ના આ પુસ્તકમાં Word, Excel, PowerPoint, Access, Outlook જેવી ઉપયોગી એપ્લીકેશનનો સમાવેશ કરવામાં આવેલ છે. આ પુસ્તકમાં દરેક માહિતીને ખુબ જ રસપ્રદ રીતે ઉદાહરણો અને સ્ક્રીન ની મદદથી સરળ રીતે સમજાવાવમાં આવેલ છે. આ પુસ્તકમાં વિદ્યાર્થીઓને સમજવામાં મુશ્કેલ લગતા દરેક કમાન્ડ સરળ અને ઝડપથી સમઝાય તે માટે જરૂર જણાય ત્યાં સ્ક્રીન સાથે યોગ્ય સ્ટેપ પણ મુકવામાં આવેલ છે.
MS Office ની આ બુકમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.જેમકે,
- MS Word
MS-Word Screen
Quick Access Toolbar
Different Tabs- Home, Insert, Page Layout, References, Mailings, Review, View
- Ms Excel
Use of Excel
Excel Screen
Use of Different Symbol
Different Tabs- Home, Insert, Page Layouts, Formulas, Data, Review, View
Pivot Table
Sparkline Tool
- MS Powerpoint
Powerpoint Screen
Different Tabs- Home, Insert, Design, Transitions, Animations, Slideshow, Review, View
Slide Master
Handout Master
- MS Access
Table Field Property Setting
Understanding about Query
Form
Report
Macro
Importing Data
Export data From Excel
Database Record Merge with Word Letter
- MS Outlook
Configure Outlook
Facilities of MS-Outlook
File, Insert, Options
Format Text
Review, Calendar, Contacts, Tasks
Outlook Social Connector
ઉપર જણાવેલ મુદ્દાઓ ઉપરાંત પણ આ પુસ્તકમાં બીજા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. વિદ્યાર્થીવર્ગ, નોકરિયાતવર્ગ તેમજ કમ્પ્યૂટરના કોર્સિસ ચલાવતી સંસ્થા માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી છે.
Reviews
There are no reviews yet.