Description
૨૦૦૪ના શિયાળામાં એક લેખક એક જુવાન છોકરીને રાતની ટ્રેઈન મુસાફરી દરમિયાન મળ્યા. સમય પસાર કરવા તે છોકરીએ લેખકને એક વાર્તા કહી, પણ તે કહેતા પહેલા તે છોકરીએ એક શરત મૂકી :
લેખકે તે વાર્તાને પોતાનું બીજું પુસ્તક બનાવવું.
પણ લેખકે વાર્તા કોના વિષે છે તે પૂછ્યું.
છોકરીએ કહ્યું, કૉલ સેન્ટરમાં કામ કરતા છ લોકોની એક રાતની આ વાત છે.
તેણે કહ્યું તે એક રાત હતી જયારે તે લોકો પર એક ફોન આવ્યો.
ફોન ભગવાનનો હતો.
વન નાઈટ એટ કૉલ સેન્ટર નેશનલ બેસ્ટ સેલર રહી ચુકેલા પુસ્તક ફાઈવ પોઈન્ટ સમવનના લેખક ચેતન ભગતની બીજી ચતુર અને રસાળ નવલકથા છે.
તમે એ ફોન ઉપાડવા તૈયાર છો?
Reviews
There are no reviews yet.