Web Design

475.00

Author : Kalpesh Patel, Anuja Shah, Dhaval Bhanshali, Ravindra Davda, Computer World Research Department
Publisher : Computer World Publication
Language : ગુજરાતી
ISBN No : 9789380010007
Book Code : CG016
Pages : 552

Description

Description

કમ્પ્યૂટર યુગમાં વેબસાઈટનું ખૂબ જ મહત્ત્વ છે. મોટા ભાગે દરેક કંપની કે સરકારી સંસ્થાને પોતની વેબસાઈટ હોયછે. આ પુસ્તકમાં વેબસાઈટને ડિઝાઈન કરવા માટે ઉપયોગમાં આવતી વિવિધ languages જેવી કે HTML, CSS, Java Script, VB Script વગેરે તથા ડિઝાઈનીંંગ માટેના software, Dreamweaver CS3 તથા વેબસાઈટને upload કરવા માટે FileZilla software નો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાવેલ છે. HTML દ્વારા વેબસાઈટમાં ઉપયોગમાં આવતા Fonts, Images, Links, Tables, Frame વગેરેનો ઉલ્લેખ coding અને output સાથે કરેલ છે. CSS માં દરેક વેબપેજની ડિઝાઈન એક સાથે કેવી રીતે કરવી તે સમજાવેલ છે. JavaScript તથા VBScript માં વેબપેજ પરના contents ને control કરવા માટે ઉપયોગમાં આવતા Objects, Methods અને Events નો ઉપયોગ કેવી રીતે કરવો તે coding અને output સાથે સમજાવેલ છે. Dreamweaver CS3 એ વેબસાઈટ ડિઝાઈન માટે ઉપયોગમાં લેવાતું ખાસ સોફ્ટવેર છે. તેમાં HTML Editor ની મદદથી code type કર્યા વગર વેબપેજનું ડિઝાઈનીંગ કરવા માટે વિસ્તારપૂર્વક સમજાવેલ છે. Dreamweaver CS3 માં વેબસાઈટ ડિઝાઈન કરવાના ઉદાહરણ આકૃતિ સાથે આ પુસ્તકમાં આપેલ છે. વેબસાઈટ બની ગયા પછી તેને upload કરવા માટે ઉપયોગમાં આવતા softwares, Domain name શા માટે અને કેવી રીતે મેળવવું વગેરે માહિતી આપેલ છે. આ પુસ્તકમાં FileZilla software દ્વારા આખી વેબસાઈટ કેવી રીતે upload કરવી તે screen shot સાથે સમજાવેલ છે. આ પુસ્તક વેબ ડિઝાઇનીંગ ક્ષેત્રે career બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ તેમજ અન્ય વ્યક્તિઓ કે જે વેબ ડિઝાઈનીંગમાં રસ ધરાવતા હોય તેના માટે ખૂબ જ ઉપયોગી છે.

Reviews (0)

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Bulk Order
Name
Email
Phone
Enquiry
About Author