Windows 8

80.00

Author : Ravindra Davda, Computer World Research Department
Publisher : Computer World Publication
Language : ગુજરાતી ISBN No : 9789381303351
Book Code : CG070
Pages : 112

Category:
Description

Description

હાલના સમયમાં ઘણી ઓપરેટીગ સિસ્ટમ ઉપલબ્ધ હોય છે. આ પુસ્તક દ્વારા Windows 8 ઓપરેટીંગ સિસ્ટમ વિશે માહિતી આપવામાં આપવામાં આવેલ છે. Windows 8 ના આ પુસ્તકમાં ઘણા મુદ્દાઓને વિસ્તારપૂર્વક સમજવામાં આવેલ છે. જેમ કે,

  • વિન્ડોઝ 8 નો પરિચય
  • વિન્ડોઝ 8 નો દેખાવ અને PC સેટિંગ્સ
  • Files અને folder
  • Windows 8 Apps
  • Internet Explorer 10
  • Sky drive
  • Windows Store
  • User Accounts અને Network Sharing
  • Security અને Maintenance
    આ ઉપરાંત Windows 8 ની એપ્સ , Internet Explorer સાથે  web browsing, ઇન્સ્ટોલેશનપ્રકિયા, નવા યુઝર ઇન્ટરફેસ વગેરેને વિસ્તારપૂર્વક સમજાવેલ છે. તેમજ અંતમાં Windows 8 માં ઉપયોગી થાય એવી Shortcut Keys ની માહિતી આપેલ છે. વિન્ડોઝ ની અગાઉની ઓપરેટીંગ સિસ્ટમ ધરાવતા users તેમજ  Windows 8 શીખવા ઈચ્છતા હોય તેવા યુઝર માટે આ પુસ્તક ખુબ જ ઉપયોગી થશે તેમજ નવા યુઝર માટે પણ ઓપરેટીંગ સિસ્ટમનું જ્ઞાન મેળવવા આ પુસ્તક ઉપયોગી રહેશે.
Reviews (0)

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

About Author