CCC Question Bank with Answers (GTU)

175.00

Author : Ravindra Parmar, Computer World Research Department
Publisher : Computer World Publication
Language : ગુજરાતી
ISBN No : 9789380010069
Book Code : CG040
Pages : 204

Description

Description

ભારતમાં e-governance ક્ષેત્રે ઝડપી વિકાસ થકી લોકોને સરળ , અસરકારક અને પારદર્શક વહિવટ પૂરો પાડી શકાય તે માટે ભારત સરકાર દ્રારા અધિકારીઓના પ્રમોશન તેમજ ભરતી માટે DOEACC “CCC” સ્તરની પરીક્ષા પાસ કરવાનો ઠરાવ પસાર કરેલ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને DOEACC “CCC” ની પરીક્ષા આપનાર ઉમેદવારોને સરળતા રહે અને ઝ્ડપી પરીક્ષાલક્ષી સમજ આપતી આ Question Bank તૈયાર કરવામાં આવી છે. આશા રાખીએ કે અમારૂં  આ પુસ્તક આપને ઉપયોગી બની રહેશે.
આ પુસ્તક અંગે આપના અમૂલ્ય સૂચનો હંમેશા આવકાર્ય છે.

Reviews (0)

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

About Author