Description
આજના યુગમાં કમ્પ્યુટર શીખવું ખુબ જ જરૂરી છે. કમ્પ્યુટર નો ઉપયોગ દરેક ક્ષેત્રમાં વધતો જાય છે તેને ધ્યાનમાં રાખીને આ પુસ્તકને તૈયાર કરવામાં આવેલ છે. આ પુસ્તકમાં Computer Fundamental, Windows XP, Windows 7, Tally, Pagemaker, Coreldraw વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે.
તે ઉપરાંત આ પુસ્તકમાં Internet તેમજ Net Banking અંગેની મહીતીને પણ સમાવી લેવામાં આવેલ છે.
આ પુસ્તકમાં બીજા ઘણા પોઈન્ટનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમ કે,
- MS Word 2007
- MS Excel 2007
- MS PowerPoint 2007
- MS Access 2007
- MS Outlook 2007
- Internet
- Online Ticket Booking
- Photoshop CS5
- Tally-.ERP 9
- PC Assembling
- Software Installation
- CD Writing
આ પુસ્તક વાચક વર્ગ ને ધ્યાનમાં રાખી ને ગુજરાતી માં તૈયાર કર્યું છે. જેથી કરીને કોઈપણ વ્યક્તિ આ વિષય સરળતાથી સમજી અને શીખી શકે. શરૂઆતના ડીઝાઇનર, વિદ્યાર્થી વર્ગ , નોકરિયાત વર્ગ, એકાઉન્ટટન્ટ તેમજ કમ્પુટરના કોર્ષ ચલાવતી સંસ્થા માટે આ પુસ્તક ખુબ જ ઉપયોગી છે.
Reviews
There are no reviews yet.