Description
an old man, a young man,
and life’s greatest lesson
કદાચ તમારા દાદા – દાદી કે કોઈ શિક્ષક કે પછી કોઈ સાથી કાર્યકર્તા એવા હશે જેઓ વયમાં થોડા મોટા, ધીરજવાન અને શાણા હશે. જેમણે તમે નાની વયના હતા અને ઘણીવાર લાગણીના આવેશમાં આવી ગયા હો તે વખતે તમને દુનિયાની ગહનતા વિષે સમજ આપી હશે અને તેમાંથી રસ્તો કાઢવા માટે સાચી સલાહ પણ આપી હશે. મિચ આલ્બોમ માટે આવી વ્યક્તિ હતા મોરિ શ્વાર્ટઝ, જેઓ તેમના એક મિત્ર સમાન પ્રોફેસર હતા – લગભગ ૨૦ વર્ષ અગાઉના
Reviews
There are no reviews yet.