Description
હાલના સમયમાં દરેક ક્ષેત્રે કમ્પ્યુટરનો ઉપયોગ જરૂરી છે. MS Office નો ઉપયોગ દરેક ઓફિસમાં થતો હોય છે. તેથી MS Office 2007 ના આ પુસ્તકને એવી રીતે તૈયાર કરવામાં આવેલ છે કે કોઈ પણ વ્યક્તિ તેને સરળતાથી સમજી શકે અને તેના કમાન્ડનો ઉપયોગ કરી શકે. આ પુસ્તકમાં દરેક માહિતીને ખુબ જ રસપ્રદ રીતે ઉદાહરણો અને સ્ક્રીન ની મદદથી સરળ રીતે સમજાવવામાં આવી છે. આ પુસ્તકમાં વિદ્યાર્થીઓને સમજવામાં મુશ્કેલ લગતા દરેક કમાન્ડ સરળ અને ઝડપથી સમઝાય તે માટે જરૂર જણાય ત્યાં સ્ક્રીન સાથે યોગ્ય સ્ટેપ પણ મુકવામાં આવેલ છે. MS Office ની આ બુકમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.જેમકે,
- Computer Fundamental
- Windows XP
- Microsoft Word 2007
Office Button
Different Tabs
Creating Document
Change Case
Paragraph Setting
Using Word Art
Tab Setting
Spelling & Grammar
Editing in Document
- Microsoft Excel 2007
Understanding Excel Window
Command Tab
Creating New Workbook
How to create Mark sheet
Different Tabs
Basic Functions - Microsoft PowerPoint 2007
Creating a Presentation
Inserting Slide
Publish Presentation
Slide Animation & Slide Show
Apply Custom Animation
Slide Manipulation
Internet
ઉપર જણાવેલ મુદ્દાઓ ઉપરાંત પણ આ પુસ્તકમાં બીજા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. વિદ્યાર્થીવર્ગ, નોકરિયાતવર્ગ તેમજ કમ્પ્યૂટરના કોર્સિસ ચલાવતી સંસ્થા માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી છે.
Reviews
There are no reviews yet.