Description
આધુનિક યુગમાં ટેકનોલોજી ક્ષેત્રે ઘણાં મૂળભૂત ફેરફાર થયા છે. આ ફેરફારની અસર ધંધામાં પણ થઈ છે. આજે કંપનીઓ મેન્યુઅલી એકાઉન્ટ ના બદલે કમ્પ્યૂટરાઈઝ એકાઉન્ટને વધારે મહત્વ આપે છે. કમ્પ્યૂટરાઈઝ એકાઉન્ટ માટે બજારમાં કેટલાંક સોફટવેર ઉપલબ્ધ છે. તે બધામાંથી Tally એ Perfect Accounting Software છે.
આ પુસ્તકમાં Tally ની અગત્યની સવલતો જેવી કે , Accounts Only, Accounts with Inventory, VAT, TDS, Service Tax, Excise, CST, ગુજરાતી એન્ટ્રી , Interest Calculation વગેરેની જરુરિયાત અનુસાર Screen સાથે સમજૂતિ આપવામાં આવી છે.
Tally.ERP 9 માં Remote Login ની સવલત આપેલ છે. તેના દ્રારા ધંધાનો માલિક કે ઓડિટર કોઈપણ જગ્યાએથી ઈન્ટરનેટ દ્રારા પોતાની કંપનીનો ડેટા Access કરી શકે છે. Tally.ERP 9 માં કંપનીનો ઓડિટર
Remote Login દ્રારા કોઈપણ જગ્યાએથી ધંધાના હિસાબો ચકાસી શકે છે. આ સિવાય , Tally.ERP 9 માં Government દ્રારા VAT, TDS, Service Tax વગેરેમાં થયેલા છેલ્લા સુધારા મુજબના રિપોર્ટ તૈયાર કરી શકાય છે.
અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ પુસ્તક તમને Tally.ERP 9 શીખવામાં ખૂબ જ મદદરુપ થશે. આ પુસ્તક અંગે આપના સૂચનો અને અભિપ્રાય સ્વીકાર્ય છે.
Reviews
There are no reviews yet.