Computer World Research Department હંમેશા Student ની જરુરિયાતને ધ્યાનમાં રાખીને પુસ્તકો પ્રકાશિત કરે છે. ખાસ તો વિદ્યાર્થીઓ / નોકરીયાત વર્ગ/ ધંધાદારી વર્ગ માટે ઉપયોગી બની રહે તેવા પુસ્તકોની પસંદગી કરી, તેનું વિશ્ર્લેષણ કરીને જે તે વિષયના નિષ્ણાત લેખકો પાસે તે પુસ્તકો લખાવે છે. અમારા Research Department નો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને નિષ્ણાત લેખકોના અનુભવનો લાભ મળે અને પુસ્તક ઉત્તમ ગુણવત્તા સાથે તૈયાર થાય તેવો છે. અમારા આ કાર્યમાં ઘણાબધા લેખકો સહભાગી થયા છે અને એ તમામ લેખકોનો અમે હ્રદયપૂર્વક આભાર માનીએ છીએ.
D.T.P (Desktop Publishing) Hand Book
₹139.00
Author : Anuja Shah, Computer World Research Department
Publisher : Computer World Publication
Language : ગુજરાતી
ISBN No : 9789381303474
Book Code : CG066
Pages : 168
Out of stock
Description
Personal કમ્પ્યૂટર બજારમાં આવ્યા ત્યારથી અત્યાર સુધી તેની રચના અને તેની ક્ષમતામાં અનેક ફેરફારો થયા છે. દરેક અલગ-અલગ ક્ષેત્ર પ્રમાણે નવા નવા સોફ્ટવેર પેકેજીસ પણ શોધાયા છે.
પ્રિન્ટીંગ અને ડિઝાઈનીંગ ક્ષેત્રમાં ઉપયોગમાં આવતા ફોટોશોપ, પેજમેકર અને કોરલ ડ્રો જેવા સોફ્ટવેર વિશેની સંક્ષિપ્ત સમજૂતી આ પુસ્તકમાં આપવામાં આવી છે.
આ પુસ્તકમાં DTP Package ના સોફ્ટવેરને કેવી રીતે install કરવા તેની માહિતી આપેલ છે. આ પુસ્તકમાં જાહેર ખબરો, બિઝનેશ કાર્ડ, બાયોડેટા, લેટરહેડ, મેમો પેપર, બ્રોસર વગેરે બનાવવા માટે page maker સોફ્ટવેર, vector images, Logo તેમજ અન્ય ઊંચી ગુણવત્તાનું drawing કરવા માટે Corel Draw નો સમાવેશ કરેલ છે.
આ ઉપરાંત image માં editing, mixing, touching, ખાસ effects તથા web layout તૈયાર કરવા માટે powerful એવા Photoshop સોફ્ટવેરનો ઉપયોગ કેવી રીતે કરવો તે ખૂબ જ સરળતાપૂર્વક સમજાવેલ છે. દરેક સોફ્ટવેરના Tools તેમજ command નો કેવી રીતે ઉપયોગ કરવો તે ઉદાહરણ સાથે સમજાવેલ છે.
આ પુસ્તક ડિઝાઈનીંગ, ગ્રાફિક્સ વગેરે જેવા ક્ષેત્રોમાં જવા ઇચ્છનાર વ્યક્તિ માટે ખૂબ જ ઉપયોગી છે.
Only logged in customers who have purchased this product may leave a review.
![]() Computer World Research Department |
![]() Anuja Shah(P.G.D.C.A) તેઓએ સૌપ્રથમ વર્ષ 2011 માં “MS-Office 2010” પુસ્તક લખેલ હતું. તેઓએ આ પુસ્તકમાં રહેલ દરેક મુદ્દાઓને સરળ અને રસપ્રદ ભાષામાં સ્ક્રીન સાથે સમજાવેલ છે. ત્યારપછી તેમણે DTP, Photoshop, Corel X5, CS6, Computer Expert, Facebook, Network Assistant, English Speaking, CCC વગેરે પુસ્તકો લખેલા છે. |
Reviews
There are no reviews yet.